________________
3
વર્ષ ૮
અ's ૧-૨-૩
તા. ૨૨-૮-૯૫ :
૪ ૧૫૫
તેઓ - નથી દેખતા. મંડુક – સમુદ્રનું રૂપ પારગત છે ? તેઓ - હ છે. મંડુક – તમે તે દેખી શકે છે ? તેઓ - નથી દેખતા. મડુક – દેરક સંબંધી રૂપ છે ? તેઓ – હા છે. મંડુક – ત્યારે તમે તે રૂપને દેખે છે ? તેઓ – નથી દેખતા. મંડુક – “હે આયુર્ખતે ! હું, તમે અને બીજા છવસ્થજીવે જયારે તે દેખતા નથી 8 તે શું તે સ નથી ? તમારા મત પ્રમાણે તે ઘણું લેકે પણ ન હોય.”
આવ પ્રશનોથી તે બધા અન્ય તીર્થિઓને નિરૂત્તર કરી દીધા. તે પછી તે સ્ત્રી છે મંડક શ્રાવક ગુણશીલ ચેયને વિષે રહેલા શ્રી વીરસ્વામી પાસે જઈ વંદનાપૂર્વક 4 એગ્ય સ્થાને બેઠે. ત્યારે ભગવાને ખુદે તે શ્રી મંડુંક શ્રાવકને કહ્યું કે-“હે ભદ્ર ! તું શોભનિક છે. કારણ કે તે અસ્તિકાને ન જાણતાં છતાં અન્ય તીથિ ઓની આગળ હું ? નથી જાણતે એમ કહ્યું. જે તું અજાણતે છતે “હું જાણું છું” એમ કહ્યું હતું તે ! તું શ્રી અરિહંતાદિકની આશાતના કરનારે થાત.” પ્રભુના આવાં વચન સાંભળી. શ્રી છે મંડુક શ્રાવક ખુશી થઈ ગયા. પછી પ્રભુને વંદના કરી, ધર્મદેશના સાંભળી પિતાને ?
સ્થાને ચાલ્યા ગયા. ધર્મની આરાધનામાં તત્પર બની, આયુષ્યના ક્ષયથી અરૂણુભ છે નામના વિમાનમાં પહેલા દેવલે કે ઉત્પન્ન થયે. ત્યાંથી વી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન છે થઈ, સર્વજ્ઞ ભગવંતના ધમને આરાધી મોક્ષને પામશે.
આના ઉપરથી સૌ ભાગ્યશાલીઓએ વિચારવાની જરૂર છે કે ધર્મના વિષયમાં છે { આપણે જાણતા ન હોઇએ તે આપણે અભિપ્રાય ન આપ પણ મૌન જ રહેવું તે છે આ જ શ્રેયસ્કર છે. પરંતુ આજે તે એક માત્ર ધર્મમાં જ બધાને મન ફાવે તેમ કરવાની છે 1 જાણે છૂટ મલી તેમ મટેભાગે વર્તે છે. એટલું જ નહિ જમાનાની હવામાં સારા સારા છે 4 આત્માઓ પણ એવા તણાઈ ગયા છે કે સાચું કરવાની વાત તે ઘેર રહી, પણ સાચું છે તે સાંભળવાની સમજવાની ધીરજ પણ ગુમાવી બેઠા છે. અને મન ઘડંત કહપનાના છેડાઓ ને