________________
૧૫૪ : • શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણાપાસ રત્ના વિશેષાંક
Dra
શ્રી મંડુક શ્રાવક પણ પ્રભુને વંદન કરવા માટે હષઁથી જઇ રહ્યો છે. જેટલામાં તે શ્રાવક નગરની બહાર આવી, ઉપર્યુ કત અન્ય તીથિ ની અત્યંત નજીક પશુ નહિં અને અત્યંત ક્રૂર પણ નહિ તેમ આવ્યા અને તે તીથિ આની ટિપથમાં આવ્યા. એટલે તે બધા ભેગા થઇ તેની પાસે આવ્યા અને આ પ્રમાણે બેાયા કે-“હે મંડુક ! તારા ધર્માચાર્ય જે પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણા કરે છે, તે શી રીતે મનાય ? તેમને શી રીતે જણાય ?”
ન
મંડુકે-જે ધર્માસ્તિકાયાદિકે કરી પેાતાનુ' કાય કરાયછે, તે કા` ઉપરથી તે ધર્માસ્તિકાયાદિકને અમે જાણીએ છીએ. જેમ ધૂમાડાથી અગ્નિ જશુાય છે, તેમ તેના કાય પરથી તે જાય છે. વળી જે તેએથી કાર્ય કરાતુ ન હોય ના અમારાથી જાણી શકાય. એટલે કાર્યાદિક લિંગદ્વારે કરીને જ છદ્મસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે; તેમ વલી ધર્માસ્તિકાયાદિકનું કાર્યા≠િ લિંગ અમેને પ્રતીતવાળું દેખાતુ નથી તે પ્રસંગે તેના અભાવથી અમે નથી જાણતા.”
આ વખતે ધર્માસ્તિકાયાર્દિક સબધી અરજ્ઞાનને અંગીકાર કરતા મ`ડુકને ઉપા• લભ આપતાં તે અન્ય તીથિ આ ખેલ્યા—“હે મહુક ! જો તું આ અર્થને જાણતા નથી તે તું શ્રાવક કેમ ?'
આવા ઉપાલ ભથી તે મડુક શ્રાવક જેમને અદૃશ્યમાનપણે ધર્માસ્તિકાયાદિકને અસભવ કહેલા છે, તેમના તે વિષય ખ'ડન કરવા આ પ્રમાણે મેલ્યા હે આયુષ્મ ત! વાયુકાય વાય છે? ત્યારે તેમણે હ્યુ` કે-હા વાય છે.
મંડુકે પૂછયુ તમે તે વાયુકાયને વાતારૂપે રખે છે ? તેઓ એ પદાર્થ સમથ નથી, એટલે રૂપ દેખતા નથી. મંડુક – ગ ધવાલા પુદ્દગલે છે ? તેઓ હા છે.
મહુક
ત્યારે તમે ઘ્રાણુસહગત પુદ્દગલાના રૂપને ખેા છે ? નથી દેખતા.
તેઓ
-
---
મંડુક - કાષ્ટ સહચારી અગ્નિકાય છે ?
તે
હા છે.
મડુક
ત્યારે તમે અગ્નિકાયના રૂપને ખેા છે ?