________________
છે : પ્રભુભક્તિ શું રંગ લાગ્યો : મંત્રીશ્વર પેથડશા : 8
–પૂ. સા. શ્રી અનંતગણુ શ્રીજી મ.
=
૨
ભગવાન શ્રી જિનેશ્વર દેવના શાસનમાં મોક્ષના અસંખ્યાત ગ બતાવ્યા છે. છે જેને જે ગ રૂચે તેને પૂરે આદરભાવ હોય અને બીજો પેગ કરવાની પણ ઈરછા હોય છે પણ અનાદરભાવ ન હોય તે તે પણ આત્મકલ્યાણને ભાગી બને છે.
ભગવાનના શાસનમાં વિધિ બહુમાન અને અવિધિ ડરને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. વિધિ કરતાં અવિધિ થાય તે તેની ક્ષમાપના મા ભવાની છે પણ વિધિનો પ્રેમ સરખે ન હોય અને અવિધિ ચાલુ જ રાખતા હોય–સમજાવવા છતાં પણ અવિધિને ડર સરખે પણ પેદા ન થાય તે તે બિચારે “દયાપાત્ર જીવ છે. તેની ઉપેક્ષા કરવા જેવી છે. કેમકે, અગ્ય આત્માની ઉપેક્ષા પણ સવ-પરના કલ્યાણનું કારણ બને છે.
જેઓને પિતાનાં આત્મકલ્યાણનું જ લક્ષ્ય છે તે આત્માએ રાજના મંત્રી પદે હોય છે તે પણ વિધિના રસિક અને ખપી હોય છે. કેઈપણ ક્રિયા તેના સમયે હું યાના બહુમાન પૂર્વક કરતા હોય છે. પ્રભુ શાસનના રંગથી રંગાયેલા ભકતને મન ભક્તિ એ જ જીવનનો પ્રાણ લાગે છે. પ્રભુભક્તિને જ મુક્તિની દૂતી માને છે. પ્રભુભક્તિ પણ ભગ- વાનની આજ્ઞા પ્રમાણે કરવા ઉદ્યમી હોય છે, નહિ કે પિતાની અનુકૂળતાએ મરજી આવે છે છે તેમ કરવી. પ્રભુભક્તિમાં પોતાનું દ્રવ્ય જેટલું વપરાય તેને જ સફળ માને છે, પારકા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી ભકિત કરવાને સ્વપ્ન પણ વિચાર તેવા પુણ્યાતમા મને કયારે પણ આવતું નથી કારણ હયું પ્રભુ આજ્ઞાથી ઓતપ્રેત બન્યું હોય છે. એ તે આજ કાલની બલિહારી છે કે શાસનના ગણાતા, પંચપરમેઠા પદ પર બીરાજતા મજેથે બોલી-લખી ! શકે કે, દેવદ્રવ્યથી પૂજા કરવામાં વાંધે નહી.” તેવા લોકોને આજ્ઞાને એમ તે નથી ? પણ પિતાને સમુદાય વગ વધારવાનું મન હોય છે અને જયારે પિતાને ફાવતી શાસ્ત્ર- 8 બાહ્ય વાતે ને પ્રતિભાવ મલતું નથી ત્યારે એવી અકળામણ અનુભવે છે કે વર્ણન છે ન થાય અને પછી આજના રાજકીય પક્ષ જેવા ગોરખધંધા કરતા અચક તા નથી અને ! શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપનારા તેમને આંખના કણાની જેમ ખુંચે છે તેમના માટે છે ઢગલાબંધ ઈલ્કાબે”ની મજેથી લહાણી કરે છે. શાંતિ અને એકતાના નામે શાસનને જ ડહળવાનું, ઉશ્કેરાટ ફેલાવવાનું કાળું કામ એવી સીફત અને હોશિયારીથી કરે છે કે છે વર્ણન ન થાય, પડદા પાછળથી બધે દોરીસંચાર કરી પોતાની જાતને નિષમાં ખપા. ૪ જ વવાની મહેનત કરે છે. પરંતુ શાણુ-સમજુ-સુજ્ઞ એવા શાસનરસિક આત્માઓ આ બધા !