________________
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
છે ? શેઠે કયું ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા જાઉ છુ' તુ સાથે ચાલ.
: ૧૪૩
પણ મારી
બન્ને ભગવાન શ્રી વીર પ્રભુની પાસે ગયા. દેશના સાંભળી. દેશના સાંભળીને નિયમને ગ્રહગુ કરીને સુદર્શન શેઠ પેાતાના ઘરે ગયા.
અર્જુન માલીચે પાર્ત કરેલા પાપના ઘાત માટે ઉત્કટ વિરાગ ભાવથીસ'યમ સ્વીકાર્યુ.
સૌંયમના દિવસથી અભિગ્રહ લીધે કે- હું પ્રભા ! આપની આજ્ઞાથી હું. હુમેશા છઠ્ઠના તપથી મારા આત્માને ભાવિત કરવા ઇચ્છુ છું.
ભગવાને કહ્યુ... ‘યથારુચિ કુ-તારી રૂચિ મુજબ કર.' છઠ્ઠને પારણે છઠ્ઠું શરૂ થયા. પારણાના દિવસે ભિક્ષા માટે અર્જુનમુનિ નગરમાં ફરે છે. તેને જોઇને લેાકેા કહે છે આ મુનિએ મારી માતા મારા પિતાને, ભાઈ ભાર્યાને હણી નાંખ્યા છે અને આમ કહીને લેાક ભિક્ષાર્થે આવેલા મુનિ ઉપર આક્રોશ કરે છે, માર મારે છે. હેલના કરે છે. નિંદા કરે છે.
આવી દશામાં મનથી સ્હેજ પણ દુષિત થયા વિના ક્રુતિ અર્જુનમાલી સ ઉપસને સહન કરે છે. આવી દશામાં કયારેક પારણાના દિવસે મળી ગયેલે આહાર પ્રભુને જણાવીને અમુષ્ઠિત પણે વાપરે છે.
છે છે. માસ
આ રીતે છ તપની કઠોર તપશ્ચર્યા કરતાં કરતાં અર્જુનમુનિના વીતી ગયા. અંત સમયે પંદર દિવસની સ`લેખના પૂર્ણાંક અંતકૃત કેવલી થઈને મેક્ષ પદને પામ્યા
5 પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી 45 પ્રવચનકાર :- પુ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
C/o. કીતિશાલ બાબુલાલ રતનપાળ, ગાલવાડ,
અમદાવાદ.
પ્રભુપૂજા સ્વદ્રયથી કરવા અગે શાસ્ત્ર વિધાન છે, પરંતુ પૂ་ગૅડી દેવદ્રવ્યથી કરાય તેમ નિરૂપણુ હાલ થાય છે. પરંતુ સ', ૨૦૦૬ માં પૂ. શ્રીએ આપેલ પ્રવચનમાં આ વાત વર્ષો પૂર્વે સમજાવી હતી. તે પ્રવચન પુસ્તિકા પ્રગટ થયેલ છે. પ્રાપ્તિસ્થાન :- સન્માર્ગ પ્રકાશન
મે. ભુદરભાઈ ખે‘ગારભાઈ સ્વામીનારાયણ મરિ રાડ, કાલુપુર, અમદાવાદ;