SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ : અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯ : ‘મુત્સદ્દીઓને' સાંગોપાંગ-નખશિખ એળખે છે તેમના મનની બધી મેલી મુરાદો બરાબર સમજી ભેાળ અને ભડ્રિંક જીવે તેમાં ન ફસાય તેવા જ શુભ પ્રયત્નો કરી સ્વ-પરના કલ્યાણમાં અને શાસનના સપ્ત્યનું રક્ષણ કરવા પ્રયત્નશીલ રહે છે. : ૧૪૫ વિધિરસિક આત્મા અ૯પ સખ્યામાં જ મળવાના અને રહેવાના. આપણા નબર તેમાં ટકી રહે તેવા જ પ્રયત્ન કરવા મહેનત કરવી તે દરેકે દરેક મુમુક્ષુ આત્મા એની અનિવાય ફરજ છે. તેમાં જેટલી બેદરકારી તેટલી મુમુક્ષામાં ખામી ! આપણી મૂળ વાત એ ચાલે છે કે, પ્રભુભકત હમેશા વિધિના ખપી હોય છે. જે જે કાળે જે જે ક્રિયા કરવાની કડી તેમાં જ આદરવાળા હોય છે. ભગવાને, શ્રાવકને માટે ત્રિકાલપૂજા કરવાની કહી છે અને તે પણ પોતાના ત્રિભવને અનુસારે તેના જ અ એ છે કે, શ્રાવક હમેશા સ્વદ્રવ્યથી જ પ્રભુભકિત કરે પણ પારકા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી નહિં. તે પણ દ્રવ્યની મૂર્છા ઉતારવા માટે નહિ કે દ્રવ્યની મમતા-મૂર્છા વધે માટે, ભગવાનના આગમ પ્રત્યે હૈયામાં બહુમાન પેદા થયા વિના આ વાત સમજાવવી શકય નથી, પણ હું યામાં જ આવ્યા વિના કલ્યાણુ પણ સુનિશ્ચિત નથી એ પણ એટલી સત્ય હકીકત છે. આ ના પ્રસ'ગ પામી વત્તમાનમાં ચાલી રહેલા વિવાદને નિર્દેશ માત્ર કર્યાં છે. બાકી મારે તા શ્રી પેથડથાની અવિચલ પ્રભુભકિતના પ્રસંગની જ વાત કરવી છે. તા ચાલે! આપણે પ્રસંગના સંગ માણીએ. શ્રી પેથડથા માંડવગઢના મહામત્રી છે. ધ રસિક આત્માઓની ઉદારતા, ધર્મચુસ્તતા, પ્રાપ્રિયતા આદિ ગુણ્ણાની કીર્ત્તિ વગર ફેલાવે-પ્રચાર-પ્રચારના માધ્યમના ઉપયાગ કર્યા વિના ચારે તરફ આપે।આપ ફેલાઇ જાય છે. પુણ્યાત્માએ પેાતાના ગુણ્ણાની પ્રશસા પાતૈ કયારે પણ કરતા જ નથી પણ ગુણાની સુવાસ સુદ્ર સુધી ફેલાયા જ જાય છે તેના વિસ્તાર વ્યાપ વધતા જ જાય છે. આવા માટા રાજ્યના સમાન્ય સર્વપ્રિય મહામંત્રી હોવા છતાં પણ પોતાના ધર્મપાલનમાં એટલા જ મક્કમ છે. વિધિરસિક છે. રાજ પાતે ત્રિકાલપૂજા ઠાઠ-માઠથી કરે છે. ખરેખર તે પ્રભુશાસનના રંગથી આત્મા રગાયા હાય તા તેના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેની જ છાંટ જેવા મળે જ, તેની પ્રત્યેક પ્રવૃત્તિ પછી શાસનની પ્રભાવનાનું જ કારણુ બને. આ વાત આજના જીવાના હું યામાં તરવી અશકય-અસ’ભવ છે. સારી વાત જાણવા-સાંભળવા જીવનમાં ઉતારવા ચૈાગ્ય હું યુ. પણ ઘણા પાસે નથી, ધર્માત્મા ગણાવા છતાં પણ તે ય આ કલિકા ને
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy