________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ .
: ૧૩૫
- -
-
છે રહી નહિ શકનારા પતિ પત્ની આજે અહીં દાસ અને શ્રેણિપુરી બન્યા છે.
ધન સાર્થવાહે પુત્રીને રમાડવા માટે ચિલાતી પુત્રને રાખી લીધ.
૨ડની સુસુમાને ચિલાતીપુત્ર શાંત કરવાના પ્રયત્ન કરતે. એક વખત રડતી છે સુસુમાના ગુપ્ત સ્થાનમાં હાથ મુકતા સંસમા તદન રડતી શાંત થઈ ગઈ. આથી સુસુમાને છે.
રડતી શાંત કરવાના ઉપાય રૂપે જ્યારે જ્યારે સુસુમા રડતી ત્યારે ત્યારે તેના ગુપ્ત સ્થાન છે ઉપર ચિલ તી પુર હાથ ફેરવતે. છે. એક દિવસ ધન સાર્થવાહને ચિલાતી પુત્રની આવી દુષ્ટ એ જોવામાં આવી. અને છે
રાષથી સળગી ઉઠેલા ધનસાર્થવાહે તે જ સમયે ચિલાતી પુત્રને કાઢી મુક્તા કહ્યું કે- 5 # હરામખોર ' નાલાયક ! ચાલે જ આ ઘરમાંથી... હવે પછી ફરી કયારે ય આ ઘર છે. છે તરફ નજ પણ કરી છે તે તારી ખેર નથી. છે ચિત્રાતીપુર ચાલ્યા ગયા. રખડતે રખડત સિંહગુફા નામની ચેરની ૫૯લીમાં છે જઈ ચડયે ત્યાં મૃત્યુની નજીક પહોંચેલા પલિપતિએ ચિલાતી પુત્રને પિતાના પુત્ર છે તરીકે સ્વીકારીને પલિપતિ બનાવ્યું.
કામ થી-વાસનાથી પીડાયેલા ચિલાતીપુત્રને તે સુસુમ સાંભરી આવી.
પિતાના સાથીદાર ચોરેને કહ્યું-ચાલે રાજગૃહીમાં ઘન સાર્થવાને લુંટી લઈએ. 8 જેટલું ધન મળે તે બધું તમારું. મારી એક માત્ર સુંસુમા.
- ધનસાર્થવાહના ઘરે રાતના સમયે ચાર સાથે ચિલતી પહોંચી ગયો. અવસવા- 4 E પનિકા-ઉંદતા રાખે તેવી વિવાને પ્રયોગ કરીને ચોરોએ ધરાઈ ધરાઈને ધન લુંટયું. 8 ચિલાતીએ સુંસુમાને ઉપાડી. કૃતકૃત્ય થયેલા તેઓ ભાગ્યા. પણ ધનસાર્થવાહ જાગી ગયા. આ છે પોતાના પાં ચે પુત્ર તથા રાજસુભટે સાથે ચોરને પીછો કર્યો. ભયભીત થયેલા ચોરો રે { જીવથી બચવા ધનને રસ્તામાં છેડી દઈને પાછા ફર્યા. રાજસુભટે પણ ધન પાછું મળતા છે નગર તરફ પાછા વળી ગયા.
હદે ચિલાતી પુત્ર સુંસુમાને લઈને ભાગી રહ્યો હતે. શ્રેષ્ઠિ તથા પાંચ પુત્રોએ તેને પીછો પકડી. તદન નજીક આવી ગયેલા ધનસાર્થવાહને જોઈને ચિલતીપુત્રે તલવારના એક જ ઝાટકે સુંસુમાના મસ્તકને ધડથી જુદું કરી નાંખ્યું છે
ધડ ને છોડીને લોહી ટપકતું મસ્તક હાથમાં લઈને ચિલાતીપુત્ર આગળ ચાલ્યા. 5 ૧ સુસુમાના ધડ પાસે આવીને ધન સાર્થવાહ હતાશ થઈ ગયા.
' જીવતી સુંસુમા માટે આટલી દોડધામ કરી છતાં અને તેનું મરેલું ધડ જ છે છે હાથમાં આવ્યું. ધડ આગળ બેસીને કરૂણ વિલાપ કર્યો પછી તેની ઉચિત ક્રિપા કરીને ?
ધન સાર્થવાહ રડતી આંખે પુત્ર સાથે ગમગીન પગલે પાછા ઘર તરફ ચાલ્યા. આખરે તે વિરાગ પામેલા ધનષ્ઠિએ શ્રી વિરપ્રભુ પાસે સંયમ સ્વીકાર્યું. તીન તપ તપીને વગે
-
-
-
-
-