________________
જ વિરાગમૂર્તિ ચિલાતીપુત્ર જ
-શ્રી ચંદ્રરાજ
|
4 “આમ-જનતામાં જૈન ધર્મની અવહેલના કરવાના ધંધા શું કરે છે? તારામાં ન 1 તેવક હોય તે ચાલ રાજસભામાં જઈને ચર્ચા કરી લઈએ. બાકી હવે પછી આ રીતે
જૈન ધર્મના સિા કરવાના ધંધા ખબરદાર જે તે કર્યા છે તે. * એક જૈન મુનિએ યજ્ઞદેવ નામના જૈન ધર્મના દુશ્મન બ્રાહ્મણને ચર્ચા માટે છે છે આહ્વાન કર્યું. ૧૪-૧૪ વિદ્યાના પારગામી યઝદે ચર્ચા કરતાં પહેલાં પિતે નક્કી કર્યું છે છે કે, “મને જે હરાવે તેને હું શિષ્ય બનીશ.” ચર્ચા કરતાં કરતાં સ્યાદ્વાદના અકાટય ? તે સિદ્ધાંતે સામે યાદેવ હારી ગયે. શરત મુજબ તેણે દીક્ષા લીધી. દીક્ષા તે લઈ લીધી, 5 { પણ શુદ્ધ ચારિત્ર પાળવા તત્પર ન બને. શાસન દેવીએ આવીને પ્રતિબંધ પમાડ. છે “સુરજ વિના આંખેવાળો માણસ પણ દેખી શકતું નથી. તેમ જ્ઞાનવાળે તેવા છતાં ?
છવ શુદ્ધ ચારિત્ર વિના આંધળો જ છે માટે તું ચારિત્રમાં સ્થિર થા.” | દેવીના વચનથી ચારિત્રમાં સ્થિર તે થયે પણ બ્રાહ્મણ હતા માટે દીક્ષા ઉપર છે તેને જે હર્ગછા હતી તે તેણે છેડી નહિ.
આ તરફ તેની પત્નીને યજ્ઞદેવ ઉપર અત્યંત સનેહ હતે. પણ દીક્ષા થઈ ગયા છે પછી પતિને મેળવી ના શકી. તેથી તેણે અનમાં કોઈ કામણ પ્રયોગ કરીને તેવું અને યાદેવ મુનિને વહરાવ્યું. કાર્મણવાળા અનથી પીડા પામતા શરીરવાળા દ્વિજર્ષિ–બ્રાહ્મણ મુનિ સમ્યગ આરાધના કરી સવગે ગયા. તેની પત્ની પણ કાર્ય પ્રયોગથી પતિનું મૃત્યુ માનીને દાખ પૂર્વક વ્રત લઈને કરેલા પાપની આલોચના કર્યા વિના મૃત્યુ પામીને દેવલોકમાં ગઈ.
જ 4 “હરામખેર ! નાલાયક ! ચાલે જ આ ઘરમાંથી. આ ઘર તરફ હવે નજર પણ ન કરી છે તે તારી ખેર નથી.” - રાજગૃહનગર. ધનસાર્થવાહ. ધનસાર્થવાહની દાસી ચિલાતી નામની છે તેને એક પુત્ર જન્મે. અને લોકોમાં તે ચિલતીપુત્ર તરીકે પ્રસિદ્ધ થયે.
યાદેવ બ્રાણને જીવ સ્વર્ગમાંથી રવીને હવે ચિલાતીપુત્ર બન્યો છે. જ યાદેવની પતનીને જીવ સ્વર્ગમાંથી ચાવીને ધનસાર્થવાહના પાંચ પુત્ર ઉપર 1 એકની એક અંતિપ્રિય “સુસુમ' નામની પુત્રો બની છે.
સંસારની આ ઘટમાળમાં જનમ-જનમના સાથી-સંગાથી જીવ ક્યાં અને | કેવી રીતે જોડાય છે તે કશું નિશ્ચિત કહી શકાતું નથી. એક સમયમાં એકબીજા વિના !
-
-
- -
-
- -
-
-
-
-