________________
છે વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
- ૧૩૩ મિ. ઉજવળ દટાંત રૂપ જેમના વિચારોને વેગ ચારિત્રના પંથ તરફ વેગવંતે ! બને છે. તેના મંગલરૂપે માતા-પિતા સાથે શ્રી સિધગિરિરાજની યાત્રાથે જવાનું થયું. પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ સ્વામીના દર્શન પૂજન વંદન કરીને દાદાની સમુખ ચતુર્થવ્રત અંગીકાર હયાથી કરી યાત્રા કરી સર્વ વતનમાં આવી પાંચ વર્ષ
સતત સમાગજ્ઞાન સંપાદન પૂર્વક સમ્યગદર્શનના ગે ચારિત્ર માર્ગે જીવન કેવા પ્રકારે છે છે સુંદર રીતે જીવવું એમ જ્ઞાનનું ફળ વિરતિ સવરૂપ અધ્યયન કર્યું અને માત-પિતા( દિની સંયમ માર્ગે જવા અનુમતિ મેળવી.
વિસં. ૧૯૨૫ના વૈશાખ માસે અક્ષય તૃતીયા દિને અસાર સંસારને સાપની કાંચળી જેમ ત્યાગ કરી શાસ્ત્ર વિશારદ મુનિરાજ શ્રી પદ્યવિજયજી મ. સા. પાસે પરમ ભાગવતી દીક્ષા અંગીકાર કરી જીવન ધન્ય બનાવ્યું અને જેમલ હવે જીવનમાં જય મેળવી જિનવિજ્યજી મુનિરાજ બન્યા જેઓ શ્રી જિતવિજયજી દાદા તરીકે સૌના હિયે સ્થાન પામ્યા છે.
જેલ-જિતવિજય દાદા એ તે માનપાનમાં લેપાય નહિ સકાર સન્માનમાં છે સંકેચાયા નહિ એછવ મહત્વમાં મનાયા નહિ પણ જીવનભર શાસ્ત્ર ચક્ષુને સામે છે. રાખી અનેક ભાઈ બહેનને ચારિત્ર માર્ગે પ્રયાણ કરાવ્યું તેઓશ્રીના હસ્તે વિ. સં. ૧૯૩૮માં પલાસવામાં ત્યાંના રહિસ ચંદુરા હરદાસને દીક્ષા આપી મુનિ શ્રી હરિ ૧ વિજયજી નામ રાખ્યું તેમના શિષ્ય શ્રી બુદ્ધિવિજયજી મ. સા. (ભાભરના વતની) ૨ તેમના શિષ્ય શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ. સા. થયા પૂ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ આદિ પૂજિતવિજયજી દાદાના પરિવારમાં થયા આમ તેમને સમુદાય જે શ્રી જિતવિજયજી દાદાના ઉપકારની સ્મૃતિરૂપે વટવૃક્ષ સમાન અનેક ભવ્યાત્માઓને જિનાજ્ઞાનાર અમત પાન કરાવી શીતલ છાયા આપી રહયે છે.
એવા શ્રી સુશ્રાવક-જેમલ-શ્રી જિતવિજયજી દાદાને કોટી કેટી વંદના
પંહિતવર્ય શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી છે
એ-૨૦૨ રત્ન પુરી ગૌશાળાલેન - દફતરી રેડ, મલાડ ઈસ્ટ છે