SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક 1 જેમલ જયાં નિશાળે ભણાવવા ગ્ય બને ત્યાં બુધિની કુશાગ્રતાથી વડે નિશાળીએ ? બજે વાંચન લેખન અને મનનમાં સી નિશાળીઆઓ વચ્ચે અગ્રેસર બનતે હતે. - કમને ઉદય દશનાવરણીયને બાર વર્ષની ઉમરે થતાં જેમલની આંખે એ 8 તીવ્ર અસહ્ય પીડા સતાવવા લાગી માતપિતાએ ઘણુ ઉપચાર કરાવ્યા કેઈથી પીડા ઇ શાંત ન થઈ બને નેત્ર બંધ થતાં વિચારે છે કે મહાપુરૂષે વ્યાખ્યાનમાં કહે છે કે પૂજાની ઢાળમાં પણ લખ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતીયે રે યે ઉદયે સંતાપ 5 સલુણ” હવે મારે સારી રીતે જયણ પળાય કેઈપણ જીવની હિ સા મારાથી ન ૨ થઈ જાય માટે જે મારી આંખો સારી થાય તે ચારિત્ર લઈ લઉં. કેમકે પૂર્વભવે માં મણમુંડા અળસીયા-ઈયળ વિગેરે કે બીજા બે ઇંદ્રિય ત્રણ છે ઈદ્રિય કે ચોરિદ્રિય જીવોને ચાંપ્યા હશે. જયણ પાળી નથી તેનું આ ફળ મને મલ્યું છે. માટે હવે મને આંખે દેખાવ શરૂ થાય તે જયણા માટે ચારિત્ર ગ્રહણ એજ ઉત્તમ છે. ઉપાય છે, જેથી ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી શકું. મેં પૂર્વભવે ચીકણું કર્મ કર્યાનું ફળ સંતાપ કરવાથી નાશ નહિ થાય પણ ન છે હે મન ! હે ચિત્તા ! હવે તે તું ચેતી જા કે ફરીને આવાં ચીકણું કર્મો મારાથી ન છે બંધાય તેવું જીવન જીવવા તયાર થી આવે મનમાં શુભ સંકલ્પ પૂર્વક અભિગ્રહ છે. કે નકિક કર્યો ત્યાં અંધકાર સૂર્યોદયથી ઉલેચાય તેમ શુભ ભાવનાના બળે અશુભ કર્મો છે ૬ ટળી જતાં બને નયનોની અસહ્ય પીડા મટી અને જાણે નવે અવતાર લીધે હોય છે છે તેમ જણાવા લાગ્યું. છે. માતા પિતા સ્નેહિ સંબંધી સગાં વહાંલા સર્વજનને ઘણો જ આનંદ થયો ? { આંખો સારી થતાં સમ્યજ્ઞાનરૂપી શાસ્ત્રના અને સૂત્ર-અર્થોને અભ્ય સ સુગુરૂઓના એગને પામવાપૂર્વક શરૂ કર્યો ચિત્ત વૃત્તિ જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર કરી અને દુનિયાની 1 જંજાળમાંથી સદા અલીપી રહેવાનું શરૂ કર્યું પોતાના જ્ઞાનને લાલ આડેસી પાડોસીને ભેગા કરી આપે ત્યારે શ્રોતાવર્ગ તેમના જ્ઞાનની અનુમોદના કરતે. છે માત પિતાદિની ભાવના સંસારના બંધનોમાં લગ્ન કરવાની થતાં જેમલ ઈ વિનય વિવેકથી જણાવે છે કે અમુદ્દગલરૂપ શરીરથી જ જીવ છું થઈ જાય તે તેની ? છે પરવા નથી પણ સવ પર બનેનું કાર્ય સુધારી અમુલ્ય માનવ જીવનને સફળ બનાવું { તે માટે જ આ માનવભવ પામ્યો છું આ પ્રમાણે કહી પોતાની પ્રતિજ્ઞાની વાત છે છેજાહેર કરી. વિનીત ભાવે માતા-પિતાની સમક્ષ સંસારમાં નહિ પડવાની અને ચારિત્ર લેવા ? ઉત્કટ ઇચ્છા પ્રગટ કરી ત્યારે માતા-પિતાદિના હ યામાં જેમલની વૈરાગ્યમય ભરપુર ભાવનાઓના દર્શન થઈ ચુક્યાં અને અનુમતિ આપવી કે કેમ તેની ગડમથલ શરૂ થઈ. રરર અસર
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy