________________
૧૦૪૬ :
: શ્રી જેનશાસન (અઠવાડિક)
જેને અનુભવ ભાવિકને પૂ. શુરુદેવની છાયામાં થયે, અનુભવી છે. આવે તે અગણિતગુણના જેસે હવામી હતા છતાં નિસ્પૃહતા અને નિરભિમાની હતા? જેઓના ગુણગણના કીત્તનમાં તે જીવા બળહીન બને અને લેખિની પણ કુંઠિત થઈ જાય. એક કથામાના શબદોમાં '
“શકિત શેઠી સબ ગુણકે આપકે એ કહે ? ન હોવા ન જેનાથાય જ, આપ સમાન અન્ય
જેમની પીયૂષ ધારા સમાન વાણુનું પાન શ્રોતાઓના શ્રવણને અમૃતને આસ્વાદ કરાવતું, મુકિત–પ્રમાણેથી પદાર્થના મર્મને સમજાવનારી અનુપમ શકિતથી ભવિકેટ ડિલી ઊઠતા, એટલું જ નહિ પ્રશ્નના ઉત્તર આપવામાં તેમની બરાબરી કરે તે કઈ જ આતમાં દેખાતું ન હતું કે આજે પણ દેખાતા નથી. પ્રશ્નકાર ગમે તેવા અટપટા, વાંકાટેઢા કે ઉગ્રતાપૂવક ન કરવાના પ્રશ્નો કરે તે પણ પૂજ્યશ્રીજી શાંત ભાવે પ્રશ્નકારને સાંભળી, ગંભીરતાથી એવા માર્મિક ઉત્તર આપતા કે દિલ-દિમાગમાં સેંસર ઉતરી જa અને પ્રશ્ન કાર સહિત સૌ શ્રોતાઓને સંતોષ થશે અને બધાને થતું કે ખરેખર “વ્યાખ્યાન વશ ગતિ જ છે. આ જ અનુપમ શકિતથી વેર-વિરોધ કરવા આવેલ જિસુ જીવનભરનો સારો ઉપાસક બની જતે બધા જ તેમના ચરણમાં રૂકતા છતાંય નિલેષ રહેલા સૌને આ સાથું ધર્મને જ લાભ થાય તે જ મંગલ આશિષ વર્ષાવતા. આવા પુણ્યપુરૂષની અલૌકિક આકૃતિ અને પ્રતિભા નજર સમક્ષ આવતા યામાં જે ભકિત અને પૂજ્યભાવનાની હેલી ઉછળે છે, એમ વિકસીત થાય છે તે વર્ણવવા શકિત પણ નથી. હે વામન છતાંય વિરાટ વ્યક્તિના સ્વામીની આકૃતિ જોતાં જ ભાસિત થતું કે આ કોઈ દિવ્ય મૂતિ જ છેસાત મૂર્તિમાન ધ સંદેહ વિચરી રહ્યો છે. સત્ય-સ્પષ્ટ વકતા, સારિક શિરે મણિ, દૂરદશી", ધી વીરગીરસર્કલ ગુણ નિધાન એવા પૂ. ગુરૂદેવશ્રીના ગુણે યાદ આવતા હર્ષાશ્રુ ખરી પડે છે
જીવનની સાર્થકતા-સફલતા ચારિત્રના પાલનમાં છે અને આત્મસાત બનેલ ચારિત્ર ગુણની ઝલક તેમની આકૃર્તિમાં જોવા મળતી. શાસ્ત્ર વાંચવા અને સમજાવવા સહેલા છે. પણ જીવનમાં ઉતારવા કઠન છે. જયારે પૂ. ગુરુદેવશ્રીજીમાં આ બંનેય ગુણ એકાકાર હતા. તેથી જ પૂજ્યશ્રીજીના પાવન ચરણેમાં આવનાર આભા, તેમની અમૃતમય વાણીનું પાન કરનાર પુણ્યાત્મા, ધર્મતનું શ્રવણ કરવા બીજે જેતે જ નહિ, મન ગમે ત્યાંથી ઘર-સુદરથી પણ પૂજ્યશ્રી પાસે જ ખેચી લાવતું જાણે પ્રચંડ તેજસ્વી દિવાકર ન હોય તેમ તેઓશ્રી શેલતા હતા, જેમની બુદ્ધિની પ્રતિમા સંવ એલિત રીતે મહાલતી, તેમના પદાર્પણ પહેલા જ પહોંચી જતી. તે અનુભવ કરવા આવેલા