________________
. સુરિસમ્રાટની ગુણ
સુવાસ
છે
– મુ. શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ.
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને યથાર્થ પામેલા અને સૌને પમાડનાર, શાસનની અનુપમ રક્ષા, પ્રભાવના અને આરાધના કરનારા મહાપુરુષ પાવિ દેહે ભલે અવિદ્યમાન હેય પણ યશ અને ગુણ દેહે દેવ વિદ્યમાન હોય છે. ભક્ત જનેના હંયામાં–રમેરેમમાં વસેલા હોય છે. સાચા ભકતને તે તેમની મતિની અનુભૂતિ પણ થયા જ કરે છે. વર્તમાનમાં વિક્રમસર્જક ઈતિહાસ સર્જનારા વિરલ પુણ્યાત્માની વસમી વિદાયને એક યુગ થઈ ગયે. કે જેઓ શ્રી વીરપરમાત્માની ૭૭ મી પાટને શોભાવનારા હતા.
જેઓએ અજ્ઞાન રૂપી અંધકારમાં અથડાતા, ઠેર ઠેર ઠોકર ખાતા અને ઉન્માર્ગો ચાલતા અમ સમાન કેક જીને સન્માર્ગનું પ્રદાન કરી ઉદ્ધાર કર્યો. જ્ઞાનાંજનથી. નેત્રને અજી ત્યાસત્યને નિર્ણય કરવાની સાચી દષ્ટિથી મુકત બનાવ્યા. અને દુનિયામાં જે કહેવાય કે- ગુરૂ દવે, ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધકાર.' તે વાત અમારા જેવા માટે બરાબર થઈ. આવા ભદધિતા૨ક પૂ. ગુરૂદેવેશ ન મલ્યા હેત તો આજે કયાંના કયાં હેત ! ૬
દરેક પવતે પર્વતે હીરા-મણિ-પન્ના નથી હોતા, દરેક વન માં ચંદન નથી હોતા પણ ક્યાંક જ જોવા મળે. ગાય, ભેંસ, બકરીના ટેળા દેખાય પણ સિંહના ટેળા ન દેખાય તેમ સદગુરૂ તે વિરલ જ જોવા મળે ! પૂ. શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવંતે ગુરૂનું લક્ષણ બાંધતા કહ્યું કે
, , ,
, ‘મહાબતધા ધારા, લક્ષ ધરપક. , | સામાયિકથા ધર્મોપદેશકા ગુર મત જા યેગશાસ્ત્ર પ્રકાશ-૨)
જેઓ મહાવ્રતને ધારણ કરનારા છે, તેના પાલનમાં ધીર છે, ભીક્ષાનિય માધુકરી વૃત્તિથી-માથી જીવનારા છે, હંમેશા સામાયિકમાં જ રહેલા છે અને ધર્મના જ ઉપદેશક છે તે જ ગુરૂ કહેવાય છે.
ગુરૂપદનું ગુરૂવ ઉજજવલ-નિર્મલ-વિશુદ્ધ ચારિત્રમાં છે. સાધુપણું જ તેનું નામ જે સમ્યજ્ઞાનમય--દશનમય-ચારિત્રમય અને ઉપકારમય હેય. આવા સાધુપણાને પામ( મારો પુણ્યાત્માની શીતલ છાયા આગળ ચંદ્ર અને ચંદનની શીતલતા પણ મંદ પડે.'