________________
૧૦૧૨
( શ્રી જૈન શાસન (અઠવાડિક)
નિવડીને શાસનને ડહોળવાનું કામ કરે જ છે. “એકતા” “શાંતિ “સંપ ના નામે શાસનમાં વિપ્લવે જગાવે છે. માટે જ પ્રાર્થનાસૂત્ર “શ્રી જયવીરાયમાં “સુહગુ જગેની , માગણીને ઉપાદેય ગણાવી છે. કેમ કે, સદ્દગુરૂની આજ્ઞારૂપી નિશ્રા વિના ધર્મની સાધનાઆરાધના-ઉપાસના સાચી થતી જ નથી સારાં પણ રસાયને તેને પ્રકતા વૈધ જે મૂઢ હોય તે દદીને નિરોગી બનાવવાને બદલે તેના નાશનું કારણ બને છે તેની જેમ સદસુરૂની નિશ્રા વિનાની ધર્મકરણી કરેગને વધારવામાં નિમિત્ત બને છે. રસ યણ જેવી દુન્યવી ચીજ પણ જે અયોગ્યના હાથે વપરાય તે જીવાડવાને બદલે મારનારી બને તે મહારસાયણ સમાન ધમ, સદ્દગુરૂના માર્ગદર્શન પ્રમાણે ન કરાય તે આત્માની મુકિત દૂર કરે અને સંસાર વધારે તેમાં નવાઈ નથી ! જંગતમાંય વિશ્વાસઘાતીઓથી સૌ સાવધ સાવચેત રહે છે તે ધર્મગુરૂના પદે રહી વિશ્વાસુઓને વિશ્વાસઘાત કરે તે કેવા કહેવાય અને કેવી કારમી અંધાધુંધી અવ્યવસ્થા ફેલાવે તે વિચારવાની જરૂર છે. આજે તે આ વાત પ્રત્યક્ષ અનુભવાય છે. માટે આત્મહિત પી ધર્મોથી પ્રાણીઓએ સદ્દગુરૂના ચરણે જઈ તેમનું જ શરણ સ્વીકારવું તેમાં સોનું કલ્યાણ છે. જેથી જમાનાની એક પણ ઝેરી હવા આ ૫ણને અસર ન કરે. આપણા સૌના મહાપુ શાસ્ત્રકાર પર્ષિઓએ જણાવેલા લક્ષણવાળા સદ્દગુરૂ આપણને અનાયાસે મળ્યા છે. ભલે તેઓ સદેહે વિધમાન નથી પણ આપણા ભલા માટે એવું 'અણમોલ, માર્ગદર્શને આપણને આ પી ગયા છે. જેનું સતત મનન-ચિતન આપણા માટે સંજીવની જડીબુટ્ટી સમાન છે. •
પૂર્વની આરાધના પ્રતાપે મળેલ જ્ઞાનવરણીયને પશમ આમા વિદ્વાન બનાવે છે પણ એ ક્ષપશમ મિથ્યાત્વ મેહનીયને સહચરીત હોવાથી તેવા આત્માની વિદ્વતા સ્વ–પરના હિતની ઘાતક થવા સાથે શ્રાપ રૂપ બને છે. તેઓ સદ્દગુરૂના વચનને અનાદર કરે છે. માત્ર પોપટિયા છીછરા જ્ઞાનને ઘણી હોવાથી તેનું જ્ઞાન કેઈપણ વસ્તુની વાસ્તવિકતાને સ્પર્શતું નથી–તાત્પર્યો-રહસ્યને સમજી શકતા નથી. કદાચ સમજે તે પણ પદગલિકતામાં જ આનંદ માને છે, તેના રસને જ પોષે છે. ભણ્યા પછી તે “માતેલા સાંઢ જેવા બની પિતાના જ્ઞાનને ઉપયોગ સાચી વસ્તુઓને ડહોળવામાં કરે છે, નામના પ્રસિદ્ધિના દેભે બધું જ વિપરીત કરે છે. તેવા ને પ્રાપ્ત શકિતઓ સાચા રૂપમાં પચતી નથી તેને સદુપગને બદલે દુરપયોગ કરે છે, પિતાના લખેલા-બેલેલાની નિરંતર પ્રશંસા કરે છે તેવાઓને કેઈ સાચી ભૂલ બતાવે તે તેઓ પોતાની ભૂલનો બચાવ કરવાની હઠીલી લતે ચઢી જાય છે અને પછી સન્માર્ગથી પતિત થઈ અનેકને પતિત કરવામાં આનંદ માને છે.
- આવા કારમાં સમયે “સર્ચલાઈટ સમાને પુ, પરમગુરૂદેવશ્રીજી આપણા 6યામાંજ છે તેઓ પ્રેરણા કર્યા કરે છે કે , , ,