________________
વર્ષ ૭ અંતે ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫
: ૧૦૧૧
તેવી ગુરુત જ સંસારનો ઉછેર કરનારી સંસાર તારક બની શકે છે. તેવી ગુરૂતાને પામેલા સદ્દગુરૂએને માટે જ શાસ્ત્ર “જહાજ'ની ઉપમા આપી છે. ગુરૂતાતે પડાવી પાડેલા ગુરૂએ ભકતેને માટે જહાજ સમાન નથી બનતા પણ પિતાના પરિવાર-આશ્રિત ભકતને ડૂબાડવા માટે પથરની શીલા સમાન બને છે. માટે સાચી ગુરૂતાને પામવા સાચે શિષ્યભાવ પેદા કર એ જ સુશિષ્યનું પ્રથમ કર્તાય છે. આ
માટે તે સુદેવ સુગુરૂ સુધમની પરીક્ષા કરીને સ્વીકારવાનું વિધાન કરવામાં બાવ્યું છે કહ્યું પણ છે કે- “કસેટીના પત્થર પર ઘસાવું, છે, તાપ, તાડન વડે જેમ સુવર્ણની પરીક્ષા કરાય છે તેમ શ્રત, શીલ, તપ અને દયા ગુણો વડે ધમની પરીક્ષા કરાય છે. તેથી જ જ્યારે ગુરૂઓના નામે ફરતા વેષધારીએ મોક્ષમાર્ગને છિન્નભિન કરવા દ્વારા કુગુરૂતાનું સામ્રાજ્ય ફેલાવે છે ત્યારે સાચી ભાવ દયાના સ્વામિ મહાપુરૂષે તેને મક્કમ પ્રતિકાર કરી કુગુરૂઓને ઓળખાવે છે. કારણ કે આત્મહિત વી જીવે કુગુરૂને સુગુરૂ માની તેના ફંદામાં ફસાય તે પોતાનું ભયંકર અહિત સાધે, સાચા કલ્યાણથી વંચિત બને છે–તે વાત મહાપુરૂષને માટે અસહ્ય બને જ તેથી તેઓ તેમને બચાવવા ભગીરથ પ્રયત્ન કરે તેમાં નવાઈ નથી પણ તે જ સાચી ગુરૂતા છે.
મહાપુરુષોના હૈયાના આ પિકારને શબ્દદેહથી વાચા આપતા સહસ્ત્રાવધાની શાસ્ત્રકાર પરમર્ષિ પ. પૂ. આ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી “અધ્યાત્મક૯પ મ”માં કહ્યું છે કે
यस्ता मुक्तिपथस्य वाहकतया, श्री वीर ! ये प्राक् त्वया लंटाकास्त्वदृतेऽभवन् बहुतरा स्त्वच्छासने ते कलौ "बभ्राणा यतिनाम तत्तनुधियां, मुष्णंति पुण्यश्रियः;
Tઃ મેરાન્ય ઘfજ તારક્ષા 7 વિ #a: ? અર્થાત “હે શ્રીવર! પ્રથમ આપે જેઓને મુકિતપથના વાહકપણાએ કરીને સ્થાપ્યા હતા. તેમાંના તે ઘણું આ કલિકાલમાં આપના અભાવમાં આપના શાસનમાં લુંટારા જેવા થયા. તેથી જ યતિનામને ધરનારા તેઓ અલ્પબુદ્ધિવાળા આત્માઓની પુણ્ય લક્ષમીને ચરી લે છે. આ વાતને પોકાર અને કયાં જઈને કરીએ? રાજ્યના અભાવમાં કેટવાળા પણ શું ચેર નથી પાકતા ”
ભગવાનના શાસનમાં સુંદર કેટિની મર્યાદાઓ બાંધવા છતાં પણ સાધુ વિષધારી આત્મા, પોતાના ધારેલા વેષને પણ-માન-મોટાઈ નામના કીર્તિ પ્રસિદ્ધિના લેભે બેવફા