________________
- ૧૦૧૦.
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દોષ નથી તેમ આવા સુગુરુને પામી, વર્ષો સુધી તેમના પડખા સેવી, પછી જમાનાની હવામાં તણાઈ તેમના વિરોધી બનવું તે તે આત્માની ભયંકર અધમદશા બતાવે છે. આ પરમ તારક, અનંતે પકારી શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ જે સન્મા " આપણને યથાર્થ બતાવ્યું છે તે માર્ગે ચાલવું તેમાં જ આપણું સાચું શ્રેય છે.
- ગુરુ એટલે તવમાર્ગના જાણ, તત્વમાર્ગનું જ નિરૂપણ કરનારા “નિગ્રંથ પણ ગોટાળા વાળીને સ્વાર્થ સાધનારા ગર” નહિ સ્વયં નિપાપ જીવન જીવે અને જે અથી આત્મા આવે તેને નિપાપ જીવન પંથ બતાવે તે માગ ચલાવે તેનું નામ ગુરુ ! અવસર આવે સન્માર્ગ અને ઉમાગને વિભાગ કરવામાં ગોટાળા વાળ, લેથી ડરે, ગોળ ગોળ બેલે , ફેરવ્યું તે તે શ્રી જૈન શાસનના ગુરુ નથી પણ ગો કરતાંય હલકી જાતના નામના વેષધારી છે. કેમકે, “ગુરુ” કેવા હેય તે અંગે કહ્યું પણ છે કે
“T' દ્વāધારા, ‘’ રાવર્તાન્નિરોધ: |
૩મણો: સંમિશ્રિતવા , “ગુરુ” રિત્યfમીયતે ” ગુરુ શબ્દ અંધકાર વાચી છે “” શબ્દ અંધકારને નિરોધકવાચક છે તે બંને ભેગા મળીને “ગુરુ” એ પ્રમાણે કહેવાય છે.
અર્થાત્ આત્માના અજ્ઞાન મિથ્યાત્વાદિ જનિત અંધકારને દૂર કરી સ ય જ્ઞાનને પ્રકાશ આપી સન્માગે" ચલાવે તે ગુરુ કહેવાય.
સદગુરુ, હિતથી આત્માઓને સન્માગ ચલાવવા સમર્થ હોય છે, કુબોધને નાશ કરી આગમના અર્થોને યથાર્થ બેધ-તાપથાર્થ કરાવવા કુશલ હોય છે, સદ્દગતિ-દુર્ગતિનાં કારણે પુણ્ય-પાપના સ્વરૂપનું વર્ણન કરવામાં વિશારદ હેય છે, કૃત્ય-અકૃત્ય, ગમ્ય-અગમ્ય, ભય-અભય, પિય- અપર્ચ, હેય-ઉપાદેય આદિને વિવેક આપવામાં પ્રવીણ હોય છે માટે જ સંસાર સમુદ્રથી પાર ઉતારવા સુસફળ સુકાની સમાન બને છે. સરગુરુના ગુણગાન ગાતાં પરમર્ષિએ ભારપૂર્વક ફરમાવે છે કે નરકાદિ દુર્ગતિમાં ડૂબતા પ્રાણનું રક્ષણ કરવાની તાકાત નથી પિતામાં કે નથી તે માતામાં નથી બધુમાં કે નથી મિત્રોમાં, નથી પુત્ર માં કે નથી પુત્રીમાં નથી સ્ત્રીમાં કે નથ સ્વામિમાં તે તાકાત તે નથી દુનિયાની સારામાં સારી સામગ્રીમાં. તે તાકાત તે છે એક માત્ર શાન સમપિંત સદ્ગુરુમાં જ, કે જેમાં સુદેવ કુદેવ, સુગુરુકુળ અને સુધર્મ-કુધર્મને સારો વિવેક કરાવવાનું સામર્થ્ય ધરાવે છે."
- શ્રી જૈન શાસનની ગુરુતા પણ રેઢી નથી પડી કે ગમે તેમાં પેદા થઈ જાય. ત્રિકરણને સમર્પિત શિષભાવ પામ્યા વિના સાચી ગુરુતા આવવી સંભવિત જ નથી,