________________
તમે શ્રી ગુરવે નમઃ' !
–૫. મુનિરાજશ્રી પ્રશાન્તદશન વિજયજી મહારાજ
- ભગવાન શ્રી જિનેશ્વરદેએ ભવ્યાત્માઓના આત્મકલ્યાણને માટે સ્થાપેલું “શ્રી જૈન શાસન જગતમાં જયવતુ વર્તો ! ભવ્ય જિજ્ઞાસુ અથી આત્માઓને યથાર્થ સમજાવનાર, અવસર આવે શાસનની અનુપમ રક્ષા કરનાર પૂ. આચાર્ય ભગવતે સંદેવ જયવન્તા વ! આ કલિકાલમાં શાસનને સેળે કળાએ પ્રકાશિત કરી, અનુપમ આરાધના, પરમ પ્રકુટ પ્રભાવના અને સુંદર કેટિની રક્ષા કરી શાસનના સત્ય સિદ્ધાન્તને વાવટે જગતમાં અણનમ લહેત રાખનાર મહાપુરૂષ તરીકે સૌની નજરમાં અનન્તપકારી પ્રાતઃસ્મરણીય ભદધિવાતા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચનદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજાની અલબેલી મનહર મૂર્તિ તરી આવે છે ! જેઓ પૂજ્યશ્રીને દિવપત થયે જોત-જોતામાં ચાર વર્ષ પૂરા થઈ ગયા. સ્થૂલદેહે ભલે તેઓ ' વિદ્યમાન નથી પણ પુણ્યસ્મૃતિ દેહે તેઓશ્રી “અમર જ છે. જેઓશ્રીજીની યાદી આત્માને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે સાથે સાથે આરાધનામાં અપૂવ બળ આપે છે ચેતનાને જાગૃતિ આપે છે, અપ્રમત્તપણાને પેદા કરવા પ્રાણ પૂરે છે.
- જેઓશ્રીજીને વાત્સલ્ય વર્ષાવતે સુપ્રસન્ન ચહેરો અમીભરી આંખે, પ્રશાન્તસૌમ્ય મુખ કમલ, “સવિજીવ કરૂં શાસનરસી'ની ભાવનાથી પરિપૂર્ણ હદય; શાસ્ત્રના પરમાર્થગ્રા ડી અનુપમ કેટિનું સમ્યજ્ઞાન, આદશભૂત ગુરૂભક્તિ, અપ્રમત્ત આરાધના, સર્વત્ર સરલતા, સત્ય સિદધાતેના સંરક્ષણની ધગશ, શાસન માટે પ્રાણપણની વૃત્તિ, દઢ નિશ્ચયબળ, અડગ આત્મવિશ્વાસ, અનુપમ નિર્ણાયક શક્તિ ઃ આદિ ગુણે આ સમર્થ આધારના આશ્રયે ભારતભરમાં મજેવી રમતા તે આજે નિરાધાર દેખાય છે. પારકા નામે ચરી ખાવાની સ્વાથી વૃત્તિને દેશવટે આપવાની જરૂર છે. પિતાની નામના ! ગૌરવને વધારે તે સુ જાત પુત્રની જેમ, ગુરૂની નામના ઉપગ પોતાના માનપાનાદિમાં કરવાને બદલે, ગુરુએ બતાવેલા સન્માર્ગે જ ચાલી તેમનું ગૌરવ વધારવું તે જ સુજાત સુષ્યિનું કર્તવ્ય છે. પારકી વસ્તુ પિતાના નામે ચઢાવનાર દુનિયાના અન્યાયી શાસનમાં પણ ગુનેગાર ગણાઈ “સજાપાત્ર ગણાય તે નિષ્પક્ષ લેકોત્તર શાસનની તે વાત જ શી કરવી? માટે શાંતચિત્ત વિચારી “ગુરુપદનું ગૌરવ જાળવવું જરૂરી છે.
- આ ચાર પાલનની મક્કમતા, માર્ગસ્થ ધર્મોપદેશનું જ લક્ષ, અને અજબ નિરૂ' હતા આ ત્રણે ગુણેએ પૂજ્યશ્રીજીની પ્રભાવકતા રોમેર ફેલાવી. આવા સદ્દગુરુનો સુગ
પણ આની સુંદર ભવિતવ્યતાને સૂચવે છે. સૂર્યને પ્રકાશ ઘુવડ ન દેખે તે સૂર્યને .