SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક] પ્રશ્ન ઉદભવે જ નહિ. વપરના કલ્યાણની બુધિથી જ, સિધાન્તાદિના સંરક્ષણ માટે અવસરે ગ્રન્થ લખવા, વ્યાખ્યાન આપવા અગર તે લેખ લખવા, એ પણ કર્મનિજ રાનું એક પરમ કારણું છેજ્યારે કેવળ પરાભિમવની પ્રવૃત્તિ આધીન બ ને પુસ્ત લખવાં, વ્યાખ્યાન આપવાં કે લેખે લખવા, એ કર્મબંધનું જ કારણ છે. આ કારણે જ એમ કહેવાયું કે-કોઈ પણ પ્રસંગમાં કે કોઈ પણ સંગે વચ્ચે પર અપકર્ષ કરવાની વૃત્તિ ન આવી જાય, તેની પણ કલ્યાણના અથ આત્માએ એ પૂરેપૂરી સાવ. ધગીરી રાખવી જોઈએ. એવી સાવધગીરી જો ન રહે, તે અવસરે ઉભાગે ચઢી જતાં કે વાર ન લાગે. સિધાન્ત સંરક્ષણ માટે કટિબદ્ધ બનેલ પણ આત્મા, પરાભિભાવની વૃત્તિને આધીન બની જવાને પ્રતાપે, સિદ્ધા-તસંરક્ષક તે બની રહી શકતે નથી : પરંતુ જે સિધાન્તના સંરક્ષણ માટે તે ઉદ્યમશીલ બન્યું હોય છે, તો સિધાન્તને જ અવસરે સંહારક બની જાય છે. . . පපපපපපපපපපපපපපපපපපපපපා ક પ્રગટ થાય છે એક અણમોલ ગ્રંથ છે પ. પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના ૭ મા પર્વ જૈન રામાયણ ઉપર પ. પૂબા. વા. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં આ વિશિષ્ટ વિવેચન યુકત - ક જૈન રામાયણ કા ૬ ભાગે એક જ વોલ્યુમમાં લગભગ પેજ એક હજાર મૂલ્ય રૂા. ૨૫૦] એક સાથે ૧૦ કે વધુ નકલ લેનારને ૧૦ ટકા કમીશન મળશે. લખે શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) (/શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (સૌરાષ્ટ્ર) ,જરાત જ હજહા હા હા હા હું જ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy