________________
સુરત આરાધના ભવન ખાતે સત્ય સામે થયેલા હુમલાન અમે સખ્ત શબ્દોમાં વખેાડીએ છીએ.
•
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીએ એક અઠવાડીયુ સુરત રહી પેાતાના ધાસિક વહીવટ વિચાર' પુસ્તકના પ્રચાર માટે દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય વિશે શાસ્ત્રવિરૂધ્ધ પ્રરૂપણા કરી, ત્યાર બાદ રામચન્દ્રસૂરીશ્વરજી આરાધના ભવનમાં પૃ દિવ્યકૃિતિ વિજયજી મ. સા. ની નિશ્રામાં નવસારીના કાર્યકર અને યુવાવકતા શ્રી નરેશભાઇના વકતવ્યમાં ધાંધલ ધમાલ થઇ અને પ્રવચનસભા ડહેાળી નંખા‰, સઘના પ્રમુખ ડો. રમેશભાઇ ઉપર ચંપલ ફેંકી. પત્થર મારી અપમાનજનક ભાષા ઉચ્ચારી ધમકીએ અપાઇ. આ બધું કરાવનાર જે પણ હેાય તેમના માટે આ શાભાસ્પદ નથી. એ એ હજારના ટોળ એ આવી રીતે ધમ સ્થાનકામાં તેાફાન કરવા માટે આવવુ તે શુ ઉચિત છે ? શુ' ધ સ્થાનકમાં આવા હુમલા કરવાથી સત્યને તમે પ્રગટ થતુ અટકાવી શકશે ? સત્ય ન જીરવવાથી અકળામણ અનુભવતા વિરોધીઓ માટે આવો રસ્તા અપનાવવા, શાસ્ત્રવિહિત છે ?
આ ઉપરાંત સત્ય ખાતર સતત ભાગ આપનાર શ્રી અનીલભાઇ . વાસદાવાળાને ત્યાં હિચકારા હુમલા તથા થયેલા તે ફ્રાન આદિ કાર્યો ઘણાજ અનુચત છે. ઉપરની સર્વ ઘટનાને અમે સૌ સખ્ત શબ્દોમાં વખાડીએ છીએ.
શેઠ મેાતીશા લાલબાગ જૈન સ`ઘ, શ્રીમતિ ચન્દ્રાવતી ખાલુભાઇ ખીમચ'દ રી. દ્રઢ (મલાડ)
શ્રી તપાગચ્છ ઉદય કલ્યાણક વે. મૂ. પૂ. ત. જૈન સ ́ધ (બેરીવલી), શ્રી રત્નપુરી (મલાડ)ના આરાધકભાઇઓ, શ્રી દેવચ'દનગર મલાડ)ના આરાધક ભાઈએ, શ્રી સાંચારના આરાધક ભાઈએ શ્રી કુર્લાના આરાધકા,
શ્રી સુલુ ડના ભારાધક ભાઇઓ,
શ્રી તારદેવ જૈન સ’ધ,
ચન્દ્ર
શેઠ શ્રી ભેરૂલાલજી કને યાલાલજી રી. ટ્રસ્ટ, અને આરાધકા (ચંદનબાળા), શ્રી તારદેવ જૈન મિત્ર મંડળ, શ્રી શ્રીપાલનગર સ્નાત્ર મંડળ, શ્રી ઋષભ જિન ભકિત મંડળ (પ શેખર વિ. મ. સાં. પ્રેરિત) શ્રી ગૌતમકુટિર જૈન સૌધ (વાલકેશ્વર), શ્રી મહાવી૨ મી જૈન દેરાસર (મલાડ) શ્રી સિમ'ધર સ્વામી જૈન દેરાસર (માટુ'ગા) શ્રી આદિનાથ જૈન મંદિર દૌલતનગર, શ્રી ધર્મ દ્રવ્ય રક્ષા સમિતિ ગુજરાત મહારાષ્ટ્ર-રાજ,
2
શ્રી ધનજીવાડી (મલાડ) જૈન સ’ઘ,
શ્રી હરિયાળી વિલોજ જૈન વે. મૂ. પૂ. સ`ધ શ્રી લાલબાગ જૈન સ્નાત્ર મ`ડળ, (પાછળ)