________________
.૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
બાદ તા તે કારમા
કારણુ બને છે. બુદ્ધિના ગવ થી પ્રેરાષ્ઠને, પાતાની બુદ્ધિશાલિતાનુ પ્રદર્શન કરાવવાના મનારથાને સેવતા આત્મા, કદાચ શાસ્રસિદ્ધાન્તના પ્રતિપાદનમાં નિપુણ હોઇ ને સુચેગ્ય જીવાને માટે ઉપકારનું કારણ બની પણ જતા હાથ, તાય તે પોતે તે પાતાના આત્માના હિતને હણનારા જ બને છે; એટલુ' જ નહિ, પણ એવા આત્માને સ્ખલના પામતાં પણ વાર લાગતી નથી અને એકવાર સ્ખલના પામ્યા અભિનિવેશને જ આધીન બની જાય છે. આ કારણે, સાચા ઉપકાર કેઇ પણ પ્રવૃતિ પ્રજ્ઞાગવે કરીને આદરતા નથી. પેાતાના આત્મામાં પ્રજ્ઞાના લેશ પણ ગવ પ્રાપ્યતાની સાથે જ ઉત્તમ આત્મા ચતી જાય છે અને એ આન્તર રિપુને ઉગતા જ ડામી દેવાને તત્પર બની જાય છે. પ્રજ્ઞાગ રૂપ ભયંકર શત્રુને જો જરા પણ પેષણ મળી જાય છે, તે ક્રમે કરીને તે આત્મા ઉપર જબરૂં આધિપત્ય મેળવી લે છે અને એ પછી તા, અતિ ભાગ્યવાન આત્મા જ કાઇ સુન્દર ભવિતવ્યતાના ચેાગે સુન્દર નિમિત્તને પામીને, એ શત્રુને શત્રુ તરીકે પિછાની શકે છે અને તેના આધિપત્યમાંથી મુકત બની શકે છે. આથી, આપણામાં ગમે તેવી તીક્ષ્ણુ બુધ્ધિ હોય, તે છતાં પણ તેનામાં જરાય ગવ કરવા જોઇએ નહિ. આપણે તે આપણી તીક્ણુ પણ બુધ્ધિને અનન્તજ્ઞાનિકના માપે, માપતાં શીખવું' જોઇએ અને જેને એ રીતિએ પોતાની બુધ્ધિને માપતાં આવડે, તે તે અનન્તજ્ઞાનિની આજ્ઞાને જ શરણે, પેાતાની બુધ્ધિનું સમર્પણ કર્યા વિના રહી શકે નહિ.
પર-પરાજયની ઇચ્છાથી પણ પર રહેા :
ઉપદેશ સ્માદિમાં જેમ પ્રજ્ઞાગના એક લેશને પણ અવકાશ નહિ હોવા તેએ, તેમ પરાભિભવની ઇચ્છાના પણ એક અશનેય અવકાશ નહિ હાવા જોઇએ. દેશ આદિની પ્રવૃત્તિમાં, પરાભિભવની ઈચ્છા પણ એકેય અંશે નહિ હોવી જોઇએ. પરાભિ ભવની ઇચ્છાથી અપાતા ધર્મોપદેશ પણ, કનિજ રાનુ કારણુ બનવાને બદલે, કર્યાં. બંધનું કારણુ ખની જાય છે. આપણે વિચારી ગયા છીએ કે-વિપરીત ધ્યેય સત્પ્રત્તિને પણ કયી રીતિએ વિષ રૂપ અગર તે ૨૨ રૂપ બનાવી દે છે. પભિભવની, એટલે કેપરના પરાજયની ઈચ્છા, એ પોતે જ એવી ભયંકર વસ્તુ છે કે તે એવી ઇચ્છાથી થતી સત્ય પ્રવૃત્તિને પણ, તેના ચાચરનારને માટે ભવવૃધ્ધિનું જ સાધન બનાવી છે. વિચારા કે-મિથ્યાત્વની સાથે કષાયથી ઘેરાએલા આત્માએ, કી સારી અને તારક પણ ક્રિયાને સ્વપરના હિતની વિધાતક બનાવી દેતા નથી ? તેવા આત્માં, દેખીતી રીતેએ, ઉત્તમ અગર તે સ્વરૂપ તારક પણ પ્રત્તિએને આચરતા હોય, ત્યારે પણ તેઓ પોતાના આત્માને કર્માંના એજાથી હલકા બનાવવાને બદલે ભારે જ બનાવતા હા, છે. તેવા આત્માએ શાસ્ત્રને સ્નેક અને પરાપકનું શસ્ત્ર બનાવતાં પણ