________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) I
આપણી મૂળ વાત સમજો કે, શ્રી શ્રેણિકરા જા જે બાપ આજે એકપણું મળે ? છે ખરા ? તમે તમારા છોકરાને લગ્ન કરવા કહે અને તે છેકરે કહે કે, સાધુ મહારાજ !
પાસે જઈશ, ભગવાન શું કહી ગયા તે સમજ્યા પછી જવાબ આપીશ તે તમે શું છે A કહે ? આજે તે તમે બધા સાધુ પાસે ગયેલે તમારી છોકરો વિરાગી થાય તે બગડી છે.
ગયો તેમ માને છે. તમારે તે સાધુ થવાનું મન ન થાય તે છોકરે જોઈએ છે. 4 8 તમારે પણ સાધુ થઈને મરવું છે તે વિચાર છે ખરો ?
પ્ર. મનમાં ભાવ તે હેય.
ઉ, ખરેખર ભાવ છે? ગડું ન મારો. આ ભાવ હોય તે તે રાજી થાઉં. મેં - પ્ર... આ ભા હોય. તેનું જીવન કેવું હોય?
ઉ. તેનું જીવન બહુ જ સારું હોય કોઈપણ ધર્મક્રિયા તેનાથી શકય હોય તે ન જ કર્યા વિના ન રહે. તેને આજીવિકાદિ માટે વેપારાદિ કરવા પડે તે ન ટકે પાપ ? { માનીને કરે. વેપારાદિમાં અનિતી તે કરે જ નહિ. આ જીવ સુખી હેય ના મંદિરમાં 4 કેશર-સુખડાની ટીપ કરવી ન પડે. પૂજારીને પગાર પણ મંદિરમાંથી ન આપવો પડે.
- આજે લાખોપતિ અને કટિપતિ શ્રાવકે છે. પણ મંદિર ન બાંધ્યું છેય તે છે એક શ્રીમંત શ્રાવક નથી તેમ કહી શકો છે ? સુખી શ્રાવકે પોતે મંદિર બાંધ્યું હોય છે તેવા શ્રાવક કેટલા મળે ? . તમે કહો કે, બહુ મોટા શ્રીમંતે તે ઉપાશ્રમે આવે જ જ નહિ. કદાચ તે આવી જાય તે સાધુને ગભરાવું પડે. તેને ગમે તેવું બેલિવું પડે ! છે તેમાંથી સાધુ બગડયા છે. તમારા ગામના શેઠીયાઓને રાજી કરવા માટે સાઇ એ સાધુ છે .પણું ભૂલ્યા છે. 1.
પ્ર.૦ આપે તે પૈસા ખરચવાની જ વાત કરે છે. છે . ઉ, શ્રીમંત ધમી છે કે નહિ તેનું માપ આનાથી નીકળે. જેની પાસે પૈસા 8 હેય તેને ખરચવાની વાત છે પણ દાન દેવા માટે કમાવવાનું નથી. '' છે મંદિર પડતું હોય અને જે સુખી તેની ખબર પણ ન લે તેની ટીમંતાઇમાં | છે ધૂળ પડી ! તેવાને તો શ્રીમંત કહે તે પાપ છે ! ગરીબને મંદિર પડતું જોઈને થાય છે કે, મારી શક્તિ હેત તે હું કરત તો તે સારે છે. આગળ ગરીબ શ્રાવક, સંધ ભેગે 8 થાય અને કામ બતાવે તે આ કામ કેને પૂછીને કરે છે તેમ પૂછી શકતે હતે ! છે આજે સંધમાં ગરીબ બોલી શકે કે તમારા કહ્યામાં મરતુ મારે ? આજે ધર્મ ગણાતા ? | ગરીબની હિંમત નથી પણ ધમી ન હોય તે શ્રીમંતની જ કિમંત છે. છે આજે તમે વહીવટદાર કોને નીમે ? મંદિરે ન આવે અને ઘેર રહે સહી ?