________________
5 વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭૯૫ : " સહી કરી આપે તેને. આજે બધી વાત બગડી ગઈ. ખરી વહીવટદાર તે મંદિર ઉઘડે ત્યારે હાજર હોય, મંદિર બંધ થાય ત્યારે ય હાજર હોય, વાસી પૂજા રહી ગઈ હોય તે પકડી પાડે. મંદિરમાં કેટલી પાષાણની, કેટલી ધાતુની, કેટલી પંચતીથિ, કેટલી તો
વિશી ની મૂર્તિઓ છે તે તેને આંગળીને વેઢે હેય. આજે તે કઈ છે ? તમે તે ભગવાન પૂજારીને સેંપી દીધા છે. આજના સુખી મોટે ભાગે ધર્મ કરતા નથી અને ન જ બીજા દમ કરે છે તે તેને ફાવત કરે છે. ઘણાને પૂજા કરતા જોઈ તેને બહાર કાઢવાનું ! * મન થાય છે. પણ અમારૂ તે સાંભળે ખરા ?
શ્રી અભયકુમારે ભગવાનને પૂછવાનું કહ્યું તે શ્રી શ્રેણિક રાજા ચૂપ થઈ ગયા છે. 3; તે તમને સારું લાગે છે કે ખરાબ લાગે છે ? કેઈપણ કામ કરવું તે ભગવાનની આજ્ઞા છે મુજબ કરવું છે તેમ મનમાં છે ? જેને લગ્ન કેમ કરે ? મોજમજા માટે કરે કે મારાથી અનાચાર ન થાય, ગમે તેની સામે આંખ ન નાંખું માટે અને તે ય કરવા જેવું નથી ! તેમ માનીને કરે ! લગ્ન કર્યું હોય પણ લગ્ન વખતે મજા ન હોય તેવા કેટલા? પેઢી ? છે ખેલવી પડે પણ મજા ન હોય. શું કરૂં પાપને ઉદય છે માટે પેઢી કરવી પડે છે ? આવું બોલનાર કેટલા શ્રાવક મળે ? વેપાર મજેથી કરું છું તેમ શ્રાવક બેલે ? વેપાર ? 8 સારો ચાલે છે તેવા વખાણ કરે તે શ્રાવક કહેવાય ? આજના શ્રાવક કહેવાતા કેવા
કેવા વેપાર કરે છે ? મોટા શ્રીમંતે કર્માદાન કરતાં થઈ ગયા. તેવાનું માન અહીં ! વધારે છે. બારવ્રતધારી ગમે ત્યાં બેઠા હોય તેય તેની તમને કાંઈ કિંમત નહિ, 8હવે આ બાજુ શ્રી મહાવીરસ્વામિ ભગવાન જગૃહીમાં પધાર્યા છે. શ્રી શ્રેણિક 1 છે મહારાજ, શ્રી અભયકુમારાદિ પરિવાર સાથે ભગવાનને વંદન કરવા જાય છે. દેશના પર કે સાંભળે છે. પ્રસંગ પામીને શ્રી અભયકુમાર ભગવાનને પૂછે છે કે- “હે ભગવાન ! ! છે આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કેણ છે ?” જે રાજા થઈને સાધુ થાય તે રાજર્ષિ છે 8 કહેવાય, ભગવાન કહે છે કે – “ આ ઉદયન છેલા રાજર્ષિ થઈ ગયા છે. હવે મારા 8. - શાસનમાં કઈ રાજા સાધુ નહિ થાય. ” શ્રી અભયકુમારને જાણવું હતું તે જવાબ
મલી ગયા. હું લગ્ન કરું કે હું રાજ્ય લઉં' તેમ પૂછાય? સમજ કેવો હોય તે સમજાય છે ? - દેશના સાંભળીને બધાં ઘરે આવે છે. શ્રી અભયકુમાર શ્રી શ્રેણિક મહારાજાના પગમાં પડીને કહે છે કે- “પિતાજી ! આપ ભગવાનના પરમ ભગત છે. તેમને ખબર છે. છે છે કે મારા પિતાજી ક્ષાયિક સમકિતના ઘણી છે. હું ભગવાનને સામાન્ય ભગત છું. $
પરમ ભગતને દિકરો સાધુ થયા વિના મરી જાય તે પસંદ છે ? ભગવાન કહે છે કે, છે аяжонокооооооооооооооооо