________________
-
' શ્રી જૈન શાસન [અઠવાડિક]
સંઘાચાર્ય નીમવા છે? કે પછી તમારે જ સંઘાચાર્ય બની જવું છે ? એવી ભાવના છે એ તમારા પ્રવચનેથી નકિક દેખાય છે. બધા વડીલોને સાઈડ પર હડસેલીને સંઘનું સુકાન તમારે જોઈએ છે. પણ યાદ રાખજો કે ગંભીર અને જ્ઞાની બન્યા વિના તમે એ સ્થાને પહોંચી શકે તેમ નથી. * આપે કહ્યું કે કાર્તિયશવિજયજીને શ્રેણીકભાઈ શેઠ મળ્યા ત્યારે સલાહ આપી કે દેવદ્રવ્ય વાપરવાનું નહિ. પણ અલગ આનું ફડકર હવે દસ કરોડની જરૂર હોય તે શ્રેણીકભાઈ શેઠ શું ઘેર ઘેર ઉઘરાવવા જાય? દેવદ્રવ્ય સમેતશિખર જવા બેઠું છે તે પણ નહિ વાપરવાનું ? તે પછી કયારે વાપરવાનું?”
આવી વાત કીર્તિયશવિજયજી મ. એ કરી છે કે નથી કરી તે અમે જાણતા નથી પણ કરી હેય તે ખોટું શું છે? આજે એકાદ સંઘ કાઢવામાં એક જ વ્યકિત કરોડ કરોડ રૂપિયા ખચી શકે તે જેન સંઘ જાજરમાન હેય તે દેવદ્રવ્ય ન ખર્ચાય તે બેટી કઈ સલાહ આપી? શ્રેણીકભાઈ શેઠ ઘેર ઘેર ઉઘરાવા જાય એવું શા માટે બને ? શું તીથ રક્ષાની જવાબદારી એકલા શ્રેણીકભાઈ શેઠની છે ?
( શ્રેણિકભાઈ તે કરોડ રૂા. દેવદ્રવ્યના આપતા હતા પણ શ્રેણિકભાઈએ કહ્યું કે પેઢી પાસે પણ દેવદ્રવ્ય છે. પણ આપણે છીએ શકિત છે તે દેવદ્રવ્ય કેમ વાપરવું અને તેમના આ વચન સાંભળી શાસન પ્રેમીએ તેમના ઉપર વરસી પડ્યા કદાચ તમને મનમાં ઉદવેગ પણ થયો હોય?
તે તમારા તપોવનના ફંડ કરવા ટ્રસ્ટીઓ જાય છે કે તમે માથે ભાર લઈને ફરી છે? કે પાસે બેળા તમે પાથરે છે કે ટ્રસ્ટીએ? મારા માથે કરડેનું દેવું થઈ ગયું છે એવી ભીખારણ વૃત્તિ ટ્રસ્ટીઓ કરે છે કે તમે? શા માટે શ્રેણીકભાઈ ને આપ સહકાર નથી આપતા ?
બીજી વાત તપાવન માટે તમારે કાવે છે કે મે મુંબઈથી વિરોધ વચ્ચે પણ સાત કરોડ એકઠા કર્યા જે તમારા તપોવન માટે વિરોધ વચ્ચે પણ તમે સાત કરોડ એકઠા કરી શકતા હવે તે સમગ્ર જૈન શ્વેતાંબર સમાજના તીર્થ માટે સીતેર કરેડ ભેગા કરવાની તમારી તાકાત નથી? આમાં તે તમને જેને સમાજ ને નાને મેંટે બચે બચ્ચે સાથ સહકાર આપે. સુરતમાંથી ગયા ચાતુર્માસમાં માત્ર