________________
વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ :
૯૩૭
આજે ગરીબની દયા આવી કે શું ભગવાનને બીચારાએ પશે જ નહિ કરવાને ? કા તે એમ પણ કહેશે એમ સી. વાળી બહેનોને શું તેટલા દહાડા સુધી ભગવાનને સ્પર્શ નહિ કરવાની પૂજા જ નહિ કરવાની? શ્રીમંતને અને ગરીબોને ઉશ્કેર્યો હવે કદાચ બહેનને પણ ઉશકેરશે કે શું? ભલું પૂછવું તમારૂંતમારે તે એક જ માત્ર લક્ષ છે કેઈપણ ભોગે રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને એકડે કાઢવે છે. પણ એ ત્રણ માળમાં કદાપી શકય નથી બનવાનું કેમકે રામચંદ્રસૂરિજી મ.એ સિદ્ધાં. તમાં સમાઈ ગયા છે. સિદ્ધાંતને એક નીકળે તે તેમને એકડે નીકળે કદાચ એથી જ આપ સિદ્ધાંતને એકડે ઉડાવે છડે ચોક તેને એક કાઢવાના ઉદ્યમમાં છે.'
આપ કહો છે કે હસ્તગીરીમાં દસ કરોડ રૂપિયા દેઘદ્રવ્યના વાપરી નાખ્યા દેવદ્રવ્યમાંથી નુતન મંદિર બનાવાય?” નૂતન મંદિર બનાવાય કે ન બનાવાય એ તમે ગીતાર્થ જાણે. દેવદ્રવ્યને શું ઉપયોગ થાય એ તમારા ભેજાની પેદાશ તમારી પાસે
ખે બાકી દેવ દ્રવ્ય હસ્તગિરિમાં વપરાયું છે તે તે જિર્ણોદ્ધાર જ કરાયેલ છે શું. તમને એટલી ખબર નથી કે હસ્તગિરિ એ પ્રાચિન તીર્થ છે. શું તમને એટલી પણ ખબર નથી કે હસ્તગિરિ એ શત્રુંજયની જ એક ટુંક છે? એવા પ્રાચિન
તિહાસિક-દિધાચલની ટુંક સમાન હસ્તગિરિને જીર્ણોધ્ધાર થાય અને એમાં દેવદ્રવ્ય વપરાય તો એમાં તમને કેમ પેટમાં કળયું કે જેથી સુરતનાં પાંચ વ્યાખ્યાનમાં આ જ રેકર્ડ વગાડી? , , ,
,
આપશ્રીએ કહ્યું કે હવે એક સંચાર્યની જરૂર છે.” શું તમે ૨૦૪૪માં મલાવેલા સંમેલનમાં સંધાચાર્ય તરીકે પૂ. પાદ આભ. શ્રી શમસૂરીશ્વરજી મ... દેલાવાળાને નથી બનાવ્યા? શું તમે સંઘના આંતરિક અને માટે એક પ્રવર સમિતિ નથી બનાવી? શા માટે હવે નવું કરવાની જરૂર પડી? શું એ નિમણુંક માન્ય નથી ? શું એમણે સંમેલન સફળ નથી થયું એવું કહ્યું એટલે એમના વિરૂધ પણ સુરતની સભામે ઉશ્કેરણી કરી? તમારા દેવદ્રવ્યથી પૂજાના વિધાનમાં ટેકે નથી આ તેથી તમારું મગજ ગયું જયારે સ્વાર્થ સરે એટલો વૈવ વૈરી એવી નીતિ અપનાવી છે? રામચન્દ્રસુરી મહારાજ વિરૂધ મસૂરીશ્વરજી ડેલાવાળાને ખડા કરી રાની તમારી લીલા શા માટે? હવે ડેલાવાળાની તમને જરૂર નથી કે જેથી નવા