________________
૯૭૬
' : શ્રી જૈન શાસન [અઠવાડિક) વહોરાવતા નથી એવા ગપ્પા મારી અભાવ ઉભું કરાવી શકશે પણ અનેકેના બેધીબીજના નાશમાં નિમિત્તા કેશુ? . - સાણીક આવેશ ગુસ્સે તે છઘવસ્થ એવા સૌ કોઈનેય આવે, પણ એ ક્ષણીક જ રહે. પ્રસન્નચન્દ્રરાજજીને પણ આવી ગયે, અને ચૌદશે ચુમ્માલીશ ગ્રંથના રચયીતા હરીભદ્રસૂરી મહારાજને પણ આવી ગયે પણ ચેતી ગયા તે સાધી ગયા. બાકી વરની પરંપરા વધે તેવા વચન ઉચ્ચારવાથી આત્માનું હિત તે નથી જ.
આપની સાડા પંદર આની સામે આપની નજરે માત્ર ચડધી આનીમાં રહેલા અમને આપ ધિકકાર અને તિરસકારોની નજરે જુઓ તે નવાઈ અને આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આ તે મરછર કે માખીને મારવા એ રાવણને લાવવા જેવું અને તમારી વાણીમાં તલવારને પ્રહાર કરવા જેવું ડહાપણ (!) નું કામ દેખાય છે. કરવું ન કરવું, અટકવું ન અટકવું તે આપના પર અવલંબે છે સંઘશાંતિ અને સંઘએકતા ના સ્વપ્નદષ્ટએ માટે આવી વાણું- આવી વણાંક શેભાસ્પદ નથી પરંતુ સુજ્ઞજનને તમારી વાણી દુર્યોધનને દ્વેષ દેખાય તે નવાઈ નહિ હોય એવું લાગે છે. બહુમતિમાં રહેલા
શાળાએ પણ લઘુમતિમાં રહેલા કરૂણાસાગર મહાવીરવ ઉપર જુલ્મ વર્તાવ્યા હોય તેવું કયાંય વાંચવામાં આવ્યું નથી. સાંભળવામાં આવ્યું નથી આવી પ્રેરણા આપને કયાંથી, મળી તે પણ સમજાતું નથી. પણ આપની વાણુની છાપ ઘેલા ભકત વગ સિવાય તટસ્વસ્થ શાણા અને સમજુ એવા વિવેકી જેને ઉપર જરાય સારી પડી નથી તે નજરે ખાય છે.
તેઓશ્રીએ પ્રવચનમાં કહ્યું કે “શું બીચારા ગરીબોને પૂજા જ નહિ કરવાની? એમને શ્રીમંતના કેશર ઘસવાના કે કુલે જ ગુંથવાના? રામચન્દ્રસૂરીજીના મત મુજબ તે બીચારા ગરીબને પૂજા જ ન થઈ શકે ! ભગવાનને પશે પણ નહિ કરવાને !
: “હજુ તે શાહી પણ સુકાઈ નથી એટલા દિવસ પહેલાં એટલે કે ઘેર બેઠા તત્વજ્ઞાનના ૧૯૫ ના જ ૩૦-૩૧ ના અંકમાં તેઓ લખે છે કે પ્રભુ ભકિત કરધાને અસમર્થ માણસ ધનવાનને પ્રભુ ભકિતમાં મદદગાર નથી બની શકતો? કુલ લાવી આપીને કે કેસર વાટી આપીને ?”
તે માત્ર આટલા ટુંકા દિવસમાં જ જો નિવેદનને ફેરવી તોળતા હોય અને ગરીબ ની યાદ એકાએક આવી જતી હોય તે આશ્ચર્યજનક નથી? તે યાદ યાદ છે કે આડંબર છે? : - ગરીબો માટેનું આ કતય શું હલકી પ્રકારનું છે? કાલે તે એમ પણ કહેશે કે શિષ્યને શું ગુરૂઓના માત્રા પરઠવાના અને ઠલ્લા પરઠવાના? કાપ કાઢવાના અને કાજ હોવાના? વાસ્તવમાં આવા કઈ જ કામ હલવી પ્રકારના નથી પણ ઉત્તમ પ્રકારનું પુન્ય બંધાવનાર અને કર્મનિર્જરાં કરાવનાર આ કાર્યો છે.