________________
વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ ૦
: ૯૭૯
ત્રીસ લાખ સમેતશિખરજી માટે કરી આપ્યા. જ્યારે મુંબઈમાંથી તમે એક પણ રૂપિયો કરાવ્યા નથી. તમારે મન તપોવનનું મહત્વ વધારે છે તે તીર્થનું ? એ તમારા જેવાથી વલણથી લેકે ને દેખાઈ આવશે કે નહિ ?
આપે એક પ્રવચનમાં કહ્યું કે “સિધાચલમાં તમામ ખર્ચ દેવદ્રવ્યમાંથી અપાતે હતો પણ રામચન્દ્રસૂરી મહારાજે દેવદ્રવ્યમાંથી ન અપાય તેવું માનતા હોવાથી તે માટે મોટું ફંડ કરી આપ્યું. છતાં આ વરસે પાંચ લાખ રૂપિયાને તેટે પડશે જે એમના ભક્ત વગે પુરે કરી આપે આવતા વરસે એનાથી વધશે. એ તેટે પુર ના થાય તે દેવદ્રયમાંથી જ અપાશે ને ? શ્રેણીકભાઈ એ શરત મૂકીને આ કામ કર્યું છે. કે ઘટાડે પડે તે દેવદ્રવ્યમાંથી વાપરશું. અને રામચન્દ્રસૂરીજીએ એને સંમતિ આપી છે.”
પ્રથમ વાત તે એ કે આટલું મોટું ફંડ એમણે કરી આપ્યું તે તમારી કે બીજા કેઈની ફરજ નથી આ અંગે વધારે બીજુ મોટું ફંડ કરી આપવાની? તેટે એમણે આ વરસે ભરપાઈ કરી આપે ભવિષ્યમાં કેણ કરશે એવા તમારા સવાલે તમારી તીર્થ પ્રત્યેનીદેવદ્રવ્ય પ્રત્યેની અશ્રદ્ધા પેદા કરાવે છે. બાકી તમારા જેવા વકતા હયાત હોય અને તપવનના તટ માટે વસે વરસ ઉઘરાણા કરીને પુરા કરાતે હેય તે આ તે સિમંધર સ્વામીના મુખે કહેવાયું છે કે નહિ કોઈ શત્રુંજય તેલે રે.” ત્રણ”. લેકમાં આ તથ જેવું શાશ્વત તીર્થ કોઈ નથી એ તીર્થ માટે તમે તમારા ભક્તોને - પ્રેરણા ન કરી શકો ? તમારી કોઈ ફરજ જ નથી ? છતાં તમે હાથ ઉંચા કરશે તે અમારે તમારા તપોવનની માફક કોઈ પ્રોજેકટ નથી અમારા પ્રોજેકટમાં આવા તીર્થો જ છે. અમે બેઠા છીએ એના ગમે તેટલા તેટા પુરંવા કરવા માટે. માટે આવી માયકાંગલી શરમજનક વાત તમારા મોઢામાંથી નીકળે તે તમારા જેવાને જ શોભે ?
આ શ સન તે જયવંતુ છે કઈ કેટલા વસ્તુપાળે કુમારપાળે પડયા છે કે એકલા એકલા આવા તીર્થો માટે પિતાની સંપતિ ભેચ્છાવર કરી દેશે કેટલાય ભીમા કુંડલીયા જેવા અને ભામાશા જેવા શ્રદ્ધાવંત શ્રાવકે છે જે પિતાની તમામ સંપતિ અવસરે શાસનને માટે સમર્પિત કરીને રહેશે તમે તપવનમાંથી ઉંચા નહિ આવે એથી બીજી સાધુએ આ કેમ નહિ કરી શકે તેવું માનતા નહિ. આપને આપની જ શકિતનું 'ગર્વ હેય તે આવી માયકાંગલી વાત સાંભળીને અમે અપીલ કરીએ છીએ કે આ બધુ ભુંસુ કાઢી નાખજે..