________________
-
-
-
-
3
8 વર્ષ ૭ અંક ૪૩-૪૪ : તા. ૧૮-૭-૯૫ ?
' સજા માનીએ છીએ માટે તે ધર્મ કરીએ છીએ.
ઉ. તમે બધા તે ધર્મ દેખાવ માટે કરે છે. ' - ધ કરનારો આત્મા કે હેય? સંસાર તે તેને ગમત જ ન હોય. સંસારનો છે છે તે તેને ભય લાગે. સંસારનું સુખ અને સંપત્તિથી તે તે ગભરાતે હેય. સંસારમાં
મજેથી રહેતા હોય, લહેરથી સુખ ભોગવતા હોય તેને ધમી કહેવાય? પુણ્ય ગે. તમને સામગ્રી સારામાં સારી મળી છે પણ તમે સારા નથી એમ મારે કહેવું છે. તમે બધા તે સ્થળે મળેલી સંસારની સુખ સામગ્રી મજેથી ભેગ છો, મારા બધા બ્રિકસ સારો પિસ્ટ ઉપર છે, દિકરીઓને પણ સારે ઘેર પરણાવીને ઠેકાણે પાડી દીધી છે. આ
આવું તમે અમને કહો અને અમે તમને “પુણ્યશાલી કહીએ તે અમારું પણ નખેદ 8 છે નીકળી જવ! તમારા દિકરા-દિકરી ધર્મને જાણે નહિ, ધર્મને પહેચાને પણ નહિ તેવા છે { દેશમાં તમે તેને મોકલે અને તેની હેશિયારીના અમારી પાસે વખાણ કરે તો તમને ય ? | ધમી કહેવાય ખરાં?
તો બધા શ્રી અભયકુમારને ઓળખે છે ?, તેઓ શ્રી શ્રેણિક મહારાજાના દિકરા છે છે છે, પાટવી કુંવર છે, રાજયના ખરા અધિકારી છે. છતાં તેમને તે એક જ વિચાર હતે 8 છે કે, “મારે તો આ રાજ્ય છોડીને ઝટ સાધુ જ થવું છે.” શ્રી શ્રેણિક મહારાજા તેમને ? છે રાજગાદી પર બેસાડવા ઈ છે અને તે માટે કહે છે ત્યારે શ્રી અભયફુમાર કહે છે કે, 8 ૨ ‘મારે આ રાજગાદી નથી જોઈતી. આપને ઘણા દિકરા છે. જેને રાજગાદી ઉપર બેસાછે હશે તેની હું જયાં સુધી સંસારમાં રહીશ ત્યાં સુધી જેવી આપની સેવા કરું છું તેવી છે છે તેની સેવા કરીશ.” છતાંય શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે, તું જ લાયક છે મારે તે 8 તને રાજગાદી આપવી છે. ત્યારે ય શ્રી અભયકુમાર ના... ના.. જ કરે છે. શ્રી શ્રેણિક છે મહારાજા જ્યારે વારંવાર આગ્રહ રાખે કરે છે, ત્યારે તેઓ વિચાર કરે છે કે, સંસારમાં છે 8 હજી છું ન આવે આગ્રહ કરે તે સારું નહિ એટલે કહે છે કે-પિતાજી! ભગવાન શ્રી છે મહાવીર પરમાત્મા અત્રે પધારવાના છે તે તેઓને પૂછીને પછી જ જવાબ આપીશ”. 4 { આ સાંભળી શ્રી શ્રેણિક મહારાજા ચૂપ થઈ ગયા, કાંઈ જ વિસધ નથી કર્યો છે છે તે તમારા છોકરાને લગ્ન કરવાનું કહે અને તે કહે કે, મહારાજને પૂછયા છે. 3 પછી વાત! તે તમે શું કહે છે કર મારે છે કે સાધુને? તમે જેટલું સાંભળો છો છે તે સમજો છો કે નહિ તેની ખબર પડતી નથી ! અમલમાં મૂકવાની ઈચ્છા છે કે નહી છે. જ તેની ખબર પડતી નથી. અભયકુમાર ભગવાનને પૂછવાનું કહે તે રાજા સહન કરે? : છે પણ સજા તે પછી એક અક્ષર બેલ્યા નથી. કેમકે, ભગવાનના પરમ ભગત હતા. તમે ! ૬ સાધુના ભગત ખરા પણ છોકરી સાધુના કહ્યા મુજબ જીવે તે પસંદ નહિ. સાધુ કહે તે છે મુજબ ચાલીએ તે ઘર-બારાદિ ચાલે નહિ. આવી મોટા ભાગની દેમી વર્ગની માન્યતા છે