________________
,
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે. તમે સંસારમાં ભગવાનના કહ્યા મુજબ જીવે છે કે તમારી મરજી મુજબ જીવે છે , છે? તમારે પિસાની જરૂર પણ પડે, પૈસે કમાવવા પણ જાવ પણ તે કેવી રીતે છે.
મેળવો ? તમે જે રીતે પૈસે કમાવ છે તેમાં ભગવાનની આજ્ઞા છે ? ભગવાનની આજ્ઞા છે " છે તો જેની તાકાત હોય તેને સંસાર છોડી, મેક્ષે જવા માટે સાધુ થવાની છે. પણ જેની છે
તાકાત ન હોય અને સાધુ ન થઈ શકે અને સંસારમાં રહેવું પડે તે તે છવિકા છે. માટે વેપાર કરવો પડે માટે કરે કે કર્યા વિના ચાલે જ નહિ એમ માનીને કરે? સુખી છે
જીવે વેપાર કરવા વેપાર કરે કે પૈસા વિના જીવી શકે તેમ નથી માટે કરે છે? ન શ્રાવક વેપાર કયારે કરે ? ન ચાલે તેમ હોય તે જ કરે ને? વેપારને પણ પાપ છે. | માનીને કરે કે સારે માનીને કરે ?
તમે આપણા મહાપુરૂષોની પરંપરા જોઈ નથી, શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનથી શ્રી અજિતનાથ સ્વામિ ભગવાન થયા ત્યાં સુધી પચાસ લાખ ક્રોડ સાગરોપમ કાળ { { ગયે. ત્યાં સુધીમાં અસંખ્યાત રાજાઓ થયા. પણ એક રાજા એ નથી થયો કે જે છે
સાધુ થયા વિના મર્યો હોય. અને સાધુ થઈને ય મેશે કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયે . ન હોય ! ઘર ચલાવનાર પાકે એટલે દિકરાને રાજ્ય સેંપીને સાધુ થતા અને કહીને છે જતા કે-“તારે ત્યાં પણ રાજ્ય ચલાવનાર પાકે એટલે તું પણ સંસાર છોડીને સાધુ થઈ છે જજે.' તમારી શી પરપંરા છે? તમારી પરંપરા બગડી ગઈ છે તેમ લાગે છે ' જે- 8. કુળની પરંપરા જીવતી નથી તેનું બહુ દુઃખ છે? જે મહભાગશાળી હેય, સમજ છે. શકિત આવી હોય તે આ માગે આવે તે ભલે પણ તમે તેને આ માર્ગ મોકલે ? ખરા ? તમને પણ આ માગે આવવાનું મન છે ખરૂં ? સાધુ થવાના મન વગ ને હોય છે. તે શ્રાવ જ નહિ, ભલૈ મોટાં મોટાં મંદિર બાંધે તે પણ! તે મંદિર નામનાદિ માટે ? બાંધે છે.' - એક ગામમાં શ્રાવકના ઘર ઓછાં હતાં. ગામવાળા, બહારથી પૈસા લાવી લાવીને શિખરબંધી મંદિર બંધાવતાં હતાં. મેં તેને કહ્યું કે, તમે આવી રીતે શિખરબંધી છે મંદિર શું કામ બંધાવે છે? નાનાં ઘરમંદિર જેવું બંધાવ. તે કહે કે, અમારા
ધ્રોળમાં નિયમ છે કે, જ્યાં શિખરબંધી મંદિર હોય ત્યાં જ કન્યા આપવી. આવાને છે. ને કેવા કહેવાય ? આવી રીતે મંદિર બંધાવે તે મરીને કયાં જાય?
આ સંસાર કરવા જેવો નથી આવું જેના મનમાં ન હોય તે શ્રાવક જ નહિ. 8 જે અમને પણ કહે કે, સાહેબ ! વેપાર વગર તે ન ચાલે. અને અમે ય કહ્યું કે કર! તે તમારી ભેગા અમે ય મરીએ. શ્રાવકને વેપાર કરવો પડે તે ન છૂટકે કરે. 8
વેપારને પાપ માને એટલે તેમાં અનીતિ આદિ મહાપાપ તે મરી જાય તે ય ન કરે. આ 1 અનિતિથી સે ન મેળવે. આજે ઘણાં કહે છે કે, ચાંલ્લાવાળાને વિશ્વાસ કરવા નહિ.
તે દેખાવમાં ભગત છે પણ લે કોને ઠગનારે છે. તમારે સંસારમાં રહેવું પડયું છે ! છે અને રહ્યાં છે તે આનંદમાં છો કે દુઃખમાં છે ? "
(ક્રમશ:) * *
- - - -