________________
જૈન શાસનના , આઠમા વર્ષના પ્રારંભે
જૈન શ્રમણે પાસક રત્નો પ્રગટ થશે-શ્રાવણ વદ પ્રથમ ૧૨ મંગળવાર તા ૨૨-૮-૯૫
શ્રી જૈન શાસનના નૂતન વર્ષારંભે વિશેષાંક પ્રગટ કરવામાં આવે છે, સાત ! વર્ષના પ્રારંભે “ શ્રી જેન શ્રમણે પાસિકા રત્ન' વિશેષાંક પ્રગટ થયો હતે. આ છે આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણોપાસક રત્નો” વિષેશાંક પ્રગટ કરવાનું થશે. - જૈન શાસનના મહાન શ્રાવકો તથા, આરાધના અને સત્ય માટે અડગ રહેલા છે છેશ્રાવક રત્નોના જીવન ટૂંકમાં અગર તે તે પ્રસંગોને આલેખીને અષાઢ વદ ૧૦ શનિવાર છે તા. ૨૨-૭-૯૫ સુધીમાં પૂજ્ય આચાર્ય આદિ મુનિરાજો તથા પૂ. સાધવી જી મ. તથા ૧ લેખકેને મોકલી આપવા નમ્ર વિનંતિ છે.
આ વિશેષાંકમાં વાર્ષિક શુભેચ્છક કે વાર્ષિક સહાયક શુભેચ્છક તથા વ્યાપારની જાહેરાતે લેવામાં આવશે નહિ. છે , કાયમી ખર્ચને પહોંચી વળવા માટે વિશેષાંક કાયમી શુભેચ્છક આ યોજના ૬ કરી છે તેમાં જેમણે લાભ લીધે છે તેમને ફરી લાભ લેવાનું રહેતું નથી પરંતુ જેઓએ છે જ આ કાયમી વિશેષાંક જનામાં લાભ લીધે નથી તેવા જૈન શાસન પ્રેમીઓને આ 1 થોજનામાં જોડાઈને સહકાર આપવા નમ્ર વિનંતિ છે. '
જૈન શાસન વિશેષાંક કાયમી રોજના રૂા. ૧૭ હજાર જીવન શુભેચ્છક સૌજન્ય , રૂ. ૫ હજાર આજીવન શુભેચ્છક સહાયક
રૂા. હજાર આજીવન શુભેચ્છક આ શુભેરછકેને આજીવન જૈન શાસન ચાલુ રહેશે તથા દરેક વિશેષાંકમાં તેમની છે છે શુભેચ્છક તરીકેની શુભેચ્છા છપાશે. પરદેશમાં રૂા. 15 હજાર ભરનારને મા વિશેષાંક R જ મોકલાશે.
" " ' ' આપ આપની આ કાયમી યાદમાં શુભેચછા મોકલી આપશે એવી નમ્ર વિનંતિ છે. શ્રી જૈન શાસનના માનદ પ્રચારકે તથા શુભેચછકેને નમ્ર વિનંતિ છે કે આપ શ્રી ન 8 નવા નવા શુભેચ્છકો બનાવીને વહેલાસર મોકલી આપવા પ્રયત્ન કરશે. 2 “આજીવન વિશેષાંક શુભેચ્છક યોજનાની પહોંચ બુક નજીકમાં એકલાશે. * 5 કાયમી ખર્ચને અને વિશેષાંકના ખર્ચને પહોંચી વળવા આ યોજનામાં સહકાર આપવા છે સૌ હિતેચ્છુ બંધુઓને શ્રન વિનતિ છે.
* * જૈન શાસન કાર્યાલય , છે c). કૃત જ્ઞાન ભવન, ૪૫ દિવિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) India