________________
=
વર્ષ ૭ અંક ૪૨ તા. ૨૭-૬-૯૫ :
: ૯૪૭ ભય લાગે છે? મેક્ષ મેળવવાની ઈચ્છા થાય છે કે સંસાર સુખમાં જ રાચવું છે? જેને હયાથી આ સંસારને ભય લાગે, તેનાથી છુટવાનું મન થાય અને ઝટ મોક્ષે જવાનું મન થાય તે લઘુકમ જીવ કહેવાય. જેને મોક્ષની ઈરછા ન થાય તે જેટલો 1 ધબ કરે તે સંસારમાં રખડાવનાર બને,
પ્ર. સંસારની ઇરછા નથી અને ધર્મ કરે છે? ઉ... સંસારનું કાંઈપણ મેળવવું છે તેવી ઈરછા કે ન હોય ? મોક્ષ જોઈએ તેને
પ્ર- કોઈ જીવ સંતવી હેય એટલે સંસારની ઇરછા ન હોય. પણ મારા તરફ આકર્ષણ ન હોય તે?
ઉજે અજાણ છે, કાંઈ જાણતા નથી તે ગમે તે રીતે શુભ કરે તે તેની મર-! જીની વાત છે કેમ કે તે હજી અજ્ઞાન છે. તે અજ્ઞાનને સારા સાધુને વેગ મળે, ભાગ- 1 4 વનની વાત સાંભવતા સાંભળતા ખબર પડે કે, “સંસાર ભયંકર છે, મેક્ષ સુખમય છે ? તે તેનું ઠેકાણું પડી જાય. તેવા આત્માની અહીં વાત ચાલે છે.
પ્ર.- સંસાર પર તીવ્ર શગ ન હોય તે? ૧ - આ એક સંસારી જીવ બતાવ! સંસારી જીવ સુખના ભુખ્યા અને દુખ ! ૨ થી ગભરાનાર છે. આજના દુઃખી પણ દુ:ખમાં શું કરે છે અને આજના સુખી સુખ છે { મેળવવા શું કરે છે? મોક્ષના આરાધક માસ માટે જે મહેનત કરે તેના કરતાં કઈ 4 ગુણી મહેનત સુખના ભુખ્યા જ કરે છે. તમે ઘણી મહેનત કરે છે કે અમે ઘણી છે. મહેનત કરીએ છીએ?
સંસારમાં તમે સુખ મેળવવા જે કરવું પડે તે કરે છે. ગાળ ? તે ય સહન ન કરે છે, અપમાન વેઠે છે, તિરસ્કાર વેઠે છે. ઘણા લોકે શેઠની અનેક ગાળો ખાય છે છે. તેને પૂછીએ કે, તારા બાપને ગાળ દે તે થ સાંભળી લે છે? તે તે કહે કે, પેટ છે 8 ભરવા પૂરતું અહીંથી મળે છે. જે આ નેકરી છુટી જાય તે બીજે મળે તેમ નથી. મ.
માટે મારા બાપને બેવફફ કહે તે સાંભળવું પડે છે. તમે બધા પિતાના કાર્યની સિદ્ધિ છે માટે કેટલું સહન કરે છે? તેમ ધર્મ માટે કેટલું સહન કરે? અહીં પણ કઈક કહે કે આમ ન થાય તે કહી દે કે, કાલથી નહિ આવીએ. ધર્મ તે મરછ હેય, અનુકુળતા હે ય તે કરે નહિ તે ને ય કરે.
(ક્રમશઃ)