________________
: શ્રી જેને શાસન (અઠવાડિક)
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શા કાર ? પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે, છે જગતના છ સદા માટે દુઃખથી ડરે છે અને દુનિયાનું સુખ મેળવવા ભાગાભાગ કરે છે. તેથી તેમને દુનિયામાં કેઈ તેમને પરાભવ ન કરી શકે તે જય જોઈએ છે, કેની પાસે ન હોય તેવી લક્ષમી જોઈએ છે અને બીજા પાસે ન હોય તેવું સુખ જોઇએ છે પરંતુ તેમને ખબર નથી કે આ સંસાર ભયંકર છે, દુખમય છે, દુઃખરૂપ છે તેનું ! ફળ પણ દુખ છે અને દુખની પરંપરાને વધારનાર છે. તે
ધમ પણ સંસારનું સુખ જરૂર આપે– સંસારનું સુખ ધર્મથી જ મળે. પણ સુખ શું ચીજ છે તે, જીવ સમજે નહિ ત્યાં સુધી ભગવાન કહે છે કે, તે ગમે તેટલી સારામાં સારી ધમક્રિયા કરે તે પણ તેના આંતરશત્રુઓને જય થાય નહિ, જ્ઞાનાદિ છે લક્ષમી પેદા થાય નહિ, આત્મિક સુખને અનુભવ થાય નહિ અને મોક્ષ પણ મળે નહિ ?
ભગવાને કહેલી વાત, ભગવાનની આજ્ઞાનુસારે સમાવતા આ મહાત્મા ફરમાવી છે છે રહ્યા છે કે, ધર્મ કરનારા જીવોને શું જ્ઞાન હોય તે ધર્મના વાસ્તવિક ફળને પામે ? 8
સુખ શું ચીજ છે સુખના કારણ શું છે? આત્માને ભય કે છે? તે ભય શાને છે. લઈને છે? આ વાત ન સમજે તે કદિ સંસારથી છૂટી શકતો નથી. જ્ઞાની કહે છે કે- ૬ મિક્ષ એ જ સુખ છે. સમ્યજ્ઞાનાદિ એ મિક્ષના ઉપાય છે. આત્માને ભય મહને છે. તે મેહ કર્મને લઈને થાય છે. તે કર્મને અને મેહનો નાશ કરી શકાય છે જયારે ? આત્માને નાશ કદિ થતું નથી. આવું જાણનાર જીવ આ સંસારથી મુકાય છે અને આ મોક્ષને પામે છે.
જેટલા ધર્મ કરનારા હોય તે બધાને સંસારથી છુંટવાનું મન હોવું જોઇએ. અને મેક્ષની ઇચ્છા પેદા થવી જોઈએ. તેનામાં સંસારને ભય ન હય, સંસારથી છુટવાની ઈચ્છા ન હોય, તેની ઈચ્છા પેદા ન થઈ હોય તે ગમે તેટલે ધર્મ કરે તે સંસાર વધારનાર બને, દુખ નથી જોઈતું છતાં દુઃખમાં વધારે કરે ! .
શાનીઓ કહે છે કે, અભવી, દુર્ભવી અને ભારે કમભવ્ય જીને મે ક્ષની ઈચ્છા 3 થતી નથી, એક પુદગલ પરાવર્તની અંદર જેને સંસાર હોય તે ભવ્ય કહેવાય. તેને 8 મેક્ષની ઈચ્છા થવાની સંભાવના છે પણ કેને? જે લઘુકમી હોય તેને. ભારે કમી ?' છે જીવ ચરમાવર્તામાં આવ્યો હોય તે ય તેને મેક્ષની ઈરછા થતી નથી, આ પણ નંબર 3. 8 શેમાં છે? વિશિષ્ટ જ્ઞાનીની ગેરહાજરીમાં હું શરમાવમાં છું કે અચરમાવત્ત કાળમાં છે છું તે નકકી કરવું હોય તે શું કરવું? આત્માને પૂછવું પડે કે- “તને સંસારને