________________
મહાશોધ્ધારક .જીવજયસૂરીજી મહારાજની તે જ
unen josur euHo a Rocco P841 NZI Yulizo zote
W
ZEUUUUU IN • અઠવાહિક '
તંત્રી : પેસવેદ મેઘજી ગુઢક
૮મુંજ હેમેન્દ્રકુમાર જયુબલાલ શte :
(૨૪ોટ) : સુરેશચંદ્ર કીરચંદ શેઠ
વઢવ (m) dજાયેદ જ સહેજ
( જજ)
•
wwા વિઝા , શિવાય ચ મયાા ય
8 વર્ષ છે. ૨૦૫૧ જેઠ વદ ૦)) મંગળવાર તા. ર૭--૯૫ [અંક-૪૨
પ્રકીર્ણ ઘર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ સુદ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ
(પ્રવચન - ત્રીજ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના અવ૦) R : ધમી કોણ? સંસારનું સુખ ભોગવતા દુખ થાય અને દુ:ખ ભોગવતાં 8 8 મજા આવે.
સંસારના સુખને સુખ કહે તે મિયાદષ્ટિ છે. તે
કે જેને માની ઈચ્છા નહિ તે ધર્મ માટે લાયક નહિ. તે ગમે તેટલો ધર્મ છે કરતે હેય તે પણ તેને સંસાર વધવાને, વધવાને ને વધવાને છે.
ભગવાનની સાચી વાત એકસર ને કહી શકે તેણે આ પાટ અભડાવવી ને ? જોઈએ. આ તે ભગવાન શ્રી સુધર્માસ્વામીની પાટ છે. સાચું ન કહેવું હોય તેને આ 4 છે પાટ ઉપર બેસવાને અધિકાર નથી.
૮ તાત્કાલિક લાભને જુએ તે નાસ્તિક. ભગવાને કહેવા લાભને જુએ તે આસ્તિક ! !
जं सुहं तस्स जे हेऊ, जं भयं जं च अप्पणो । विणासी अविणासी अ, इय जाणं मुच्चइ भव्वा ।।
मुक्खो सुक्खं तस्स य, हेऊ नाणाइया भयं मोहो । ___ कम्माणि अप्पणो तहा, विणुसइ देहाइ न हु जीवो ॥