________________
૧૦૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક
પ્રસંગ આપણે સારી રીતના જાણીએ છીએ. ભગવાનની મૂર્તિની આશાતના ના પ્રભાવે જે કટુ વિપાકા અંજના સુંદરીને વેઠવા પડયા અને તેના શુભેદય માટે જ્ઞાની મુનિમહારાજ સમજાવ્યા અને ધર્મ માર્ગે જોડાઇ પાતાનુ શ્રેય સાધી ગઈ. તો આજના વિષમકાળમાં ભગવાનની પૂજા ભકિતના નામે ભગવાનની જે રીતની આશાતાના થઈ.કરાઈ રહી છે ત્યારે કેટલા સાવધ બનવાની જરૂર છે.
આ દશ
કરેલાં કર્મા તે ખૂદ શ્રી તીથકર પરમાત્માના આત્માને પણ છેડત નથી તા આપણને છેડે ! માટે આવા કમ` ન બંધાઈ જાય માટે મન-વચન-કાયાના યાગને જ્ઞાનીના કહ્યા પ્રમાણે પ્રવર્તાવવા જરૂરી છે. આશાતના ના ભાગી ન બનાય, દૃષ્ટાંતે દુર્લભ માનવ ભવ હારી ન જવાય માટે સખત સાવધ-સાવચેત અને જાગૃત રહેવા ભલામણ છે. મહા પૂન્યાયે મળેલી આ બધી ધમ સામગ્રીને સફળ કરી આત્માના સાચા અરૂણાદયન પ્રગટાવીએ તે જ ભાવના સાથે વિરમુ” છું.
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા,
सावज्जणवज्जाणं वयणाणं जो ण याणइ विसेसं ।
वोत्तुं पि तस्स न खमें किमंग पुण देसणं काउं ? ।।
પાપવાળા અને પાપ વિનાના શબ્દોના વિશેષ (ભેદ)નો જે જાણતા નથી તેઓને બલવુ' તે પણ દોષ છે તા પછી ધ દેશના કરવી કેમ ક૨ે અર્થાત્ તેવાને માટે ધ દેશના કરવી તે મહા દોષ છે.
E
પૂ. મુનિરાજશ્રી મુક્તિધન વિજયજી મ. તથા પૂ. મુનિરાજશ્રી પુણ્યધન વિજયજી મ.ના
સદુપદેશથી
એક ગુરુભક્ત
卐