________________
3
વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ :
: ૧૦૩
| બનેલા જીવોએ બેક કર્યા વિના તેવા કર્મો નવાં ન બંધાય માટે હરપળ જાગૃત છે ન રહેવું જોઈએ.
હવે તેણીને શુભદય જાગૃત થઈ રહ્યો છે ત્યાં મહામુનિને સુગ થાય છે. 8 A મહાસતી ધર્મોપદેશ આપતાં તે મહામુનિ ફરમાવે છે કે હે ભદ્ર ! હે મહાભાગે ! ઈ. 8 આ અપાર દુઃખથી ભરેલા સંસારમાં આશાને આધીન બનેલા પ્રાણીઓને શ્રી જિનેશ્વર દેએ કહેલા ધર્મ વિના બીજુ કેઈજ શરણભૂત નથી.
સંયોગ અને વિયાગ કર્મને જ આધીન છે છતાં મેહને વશ પડેલા જ બીજા જ 8 બી જાને જ દેવ આપે છે. ભગવવાં મેગ્ય કર્મ કેઈપણ પાણી ફેરવી શકતું નથી. હું છે કરેલા કમ ભેગવવાં જ પડે છે માટે આ મનુષ્ય જન્મને સફળ કરવા ધર્મની આરાધના 8 કરવી જરૂરી છે તે ધર્મ સાધુ અને શ્રાવકના ભેદથી બે પ્રકારનો છે જે સદગતિની છે છે પરંપરા મઘાવી મોક્ષસુખને અપાવે છે.
પ્રમાણે દેશનાથી આનંદિત થયેલી મહાસતી શ્રીમતી અંજનાસુંદરીએ ત્યાં છે સમ્યકત્વ ધમને સ્વીકાર કર્યો અને મહામુનિના જ્ઞાનનું અતિશય પણું જાણું પોતે આવી અવસ્થા શા માટે પામી, ક્યા કર્મના કારણે મારે વખત આવો આવે તેમ મુનિને જણાવવા વિનંતિ કરે છે. ત્યારે મુનિ કહે છે કે-“હે ભદ્ર ! પૂર્વભવમાં તું એક શેઠની શું | સ્ત્રી હતી. તારે જૈન ધર્મમાં પ્રીતિવાળી એવી બીજી શક્ય હતી. તેણીને એ અભિતે ગ્રહ હતું કે તે હમેશાં શ્રી જિનેશ્વર દેવનું ધૂપ-દીપક આદિ અનેક ઉપહારથી પૂજન- ૪ ૧ ભકિત કરતી હતી. તેથી તું એના ઉપર ફેગટને દ્વેષ વહન કરતી હતી. હયાથી બળતી ! આ હતી. ઈર્ષા રાખતી હતી. એક દિવસ ઈર્ષાના કારણે તેને દ્વેષથી બળતી તે ગુસ્સામાં હું { આવી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને ઉકરડામાં દાટી દીધી. શ્રાવિકા એવી તારી શક્ય
મૂતિ ન પૂજવાથી બાર ક્ષણ સુધી ભોજન કર્યું નહિ. છેવટે તે તેને પ્રભુની પ્રતિમા પાછી આ છે આપી. તે કર્મનું ફળ આ તને પ્રાપ્ત થયું છે કે બાર વર્ષ સુધી પતિ વિયોગ થયે છે 8 હવે તે કામ પૂર્ણ થવા આવ્યું છે. ફરી હાથ જોડી પૂછે છે કે મારી સખી સમાન દાસી છે છે એવી આ વસંત તિલકા ક્યા કર્મથી પીડા પામે છે ?
ત્યારે તેનું સથાધાન આપતા મુનિશ્રીએ કહ્યું કે હે ઘર્મશીલે ! જે વખતે તું 1 શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાને-ઉકરડામાં દાટતી હતી. તે વખતે એક બાજુથી ઉઘાડી રહેલી તે પ્રતિમાને જોઈને આ તારી તે વખતની પણ સખીએ તને વારંવાર કહ્યું કે
આ બાજુથી આ પ્રતિમા ઉઘાડી રહી જાય છે તેના આવા વચનથી તે પ્રતિમાને વધારે છે + દાટી દીધી. તે કારણથી આ તારી દાસી પણ પૂર્વના કર્મનું ફળ ભોગવે છે, ત્યાર પછી છે