________________
# ૧૦૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક નેના આલંબનથી પિતાના હૈયાની સમાધિ અને શાંતિ જાળવી શકે છે.
પૂર્વગ્રહથી પીડિત વ્યકિતની હાલત તે સૌ સારી રીતના સમજી શકે છે. અને તેમાંય જેઓ કદાગ્રહી બને છે તેઓ તે સર્વથા અગ્ય ગણાય છે. કદાગ્રહી આત્મા માટે તે મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ લખ્યું છે કે દાગ્રહીને છે ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે તે કુતરીના શરીરે કસ્તુરીન વિલેપન કરવા સમાન છે. 8 કુતરીના શરીરે કરીનું વિલેપન કરવામાં આવે તે પણ તેને ધૂળમાં ન રંગ દળે ત્યાં ? સુધી ચેન ન પડે તેવી હાલત કદાગ્રહીની હોય છે.
બાર વર્ષે અંજના સુંદરીને અશુભદય પુરે થયો.
પવનંજયને યુદ્ધમાં જવાનો પ્રસંગ આવ્યું અને રાત્રીના પિતાની છાવણીમાં ૨ ચકવાક દંપતિના વિરહને જોતાં પોતે પિતાની પત્ની અંજના સુંદરી સાથે કરેલ વ્ય{ વહાર યાદ આવ્યું. પિતાની ભૂલ સમજાઈ. કેઈને ખબર ન પડે તે રીતે અંજના સુંદરીના
આવાસે આ વર્ષો બાદ બંનેનું મિલન થયું. પિતાની આવ્યાની નિશાન તરીકે પિતાના નામથી અંકિત મુદ્રા યાગિરિ-મૃતિ નિમિત્તે આપીને યુદ્ધમાં છે તે જ છે સમયે ઋતુસ્નાતા એવી અંજના સુંદરીને ગર્ભ રહ્યો. ગર્ભ રહ્યા ની બધાને ખબર પડી સાચી વાત સ્વીકારવા કઈ જ તૈયાર ન થયું. બધાએ તેના પર કુલટા વ્યક્તિચારિણી એવા બેટા આક્ષેપ કલંકે આપી નિંદા કરી પણ નિસહાય એવી પતિવ્રતા એવી પણ છે મહાસતી અંજનાને કમેં રઝળતી કરી દીધી. સાસુ સસરાએ તે જાકારે અમે પણ છે માતા-પિતા-ભાઈએ પણ જાકારો આપે. જયારે કર્મ ઉદયમાં આવે ત્યારે જ કુમારી છે ગર્ભવતી એવી તેણીને પણ ન રાન ભટકવાને સમય આવ્યે.
માટે જ જ્ઞાનીઓ વારંવાર પિકારે છે કે ભાઈ! “બંધ સમયે ચિર ચેતીએ, છે હસતા તે બાંધ્યા કર્મ રતાં છૂટે નહિ
આ રીતે મહાસતી એવી અંજના સુંદરને એક માત્ર સહાયમાં છે પિતાની સખી વસંત તિલકા તેની સાથે કઈ એક જંગલમાં રહેવા લાગી અને પિતાના નિર્મળ શીલ વ્રતના પ્રભાવે જંગલમાં નિર્ભયપણે ફરતી હતી. ત્યાં કાલક્રમે વૈર્ય ભૂમિ જેમ વા મણિને તેમ સૂર્ય સમાન તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપે.
ભાગ્યવાને ! વિચારે કે જેના જન્મથી આખા રાજયમાં મહત્સવ થાય એવી S રાજરાણી માત્ર જંગલમાં જ પુત્રને જન્મ આપે છે. તેમાં ભૂતકાળની કર્મ વિના બીજું કયું કારણ મનાય ! જેન જ સવમાં બધા ગાંડાધેલા બને ત્યાં આનદ વકત કરનાર પણ કહ્યું નથી. ખરેખર કર્મની ગતિવિધિ કેવી ગહન છે ! માટે કર્મને પરવશ