________________
આ વિ ચા ૨
- 3 ધાર્મિક વહીવટ વિચાર
છે 1 વસંત
[બીજી આવૃત્તિ]
છે પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી A જયદન વિ. મ. સા. શાહ અશ અમનહર હાલ હ
સિગ્ન વાકે, લખાણ છપાવામાં મુદ્રણદોષની તિ રહી ગઈ હોય તે સુધારીને
વાંચવા ભલામણ છે. ] . . પ્ર. “બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના સમગ્ર કલેવરને અનેક પ્રકારમાં નૂતન સંસ્કાર-પાકાર પણ કરાયેલ હોવાથી પ્રથમ આવૃત્તિ કરતા પણ આ બીજી આવૃતિ અધિક્તર પુષ્ટ અને પ્રમાણિક બની છે. આવી “મહત્વની સૂચના ખરેખર સાચી છે.?
ઉ-ના જરાય નહિ. પ્રથમ આવૃત્તિના કલેવરને પરઠવી દેવાનો માર્ગ જ ઉત્તમ હતે. કલેવરને ગમે તેટલા નૂતન સંસ્કાર-પસ્કિાર કરવામાં આવે તે પણ તે કલેવર કદાચ પુષ્ટ બની શકે, પરંતુ પ્રમાણિક તે ન બની શકે. કલેવરને નવા કપડાં પહેરાવવાથી કહેવર સજી વન બનતું નથી. કલેવરને માથે ઉપાડીને ફરવાને આટલો આગ્રહ શા માટે ?
પ્ર. ધાર્મિક વહીવટ વિચારને આ નવસંસ્કરણને વિશિષ્ટ કેટિનું સ્વરૂપ પરિમાજિક પૂજનીય આચાર્ય ભગવંતાદિએ આપેલ છે તેનું શું?
- ભાગ્યશાળી આચાર્ય ભગવંતાદિએ મહત્વની મૂળભૂત અશુદ્ધિઓ જસ પણ દુર ન થાય તેની કાળજી રાખીને પરિમાર્જન કર્યું હોવાથી આ નવ સંરકરણની અશ્રધેયતા પહેલા કરતા પણ વધુ પ્રબળ અને પુષ્ટ બની છે. આ પુસ્તકની ગંભીર અધિઓના જોરદાર સમથકે જ જયારે પરિમાર્જન કરવા બેસે ત્યારે પુસ્તક શુદ્ધ બને તેવી આશા રાખવી નકામી છે. લેખક પરિમાર્જકનું સહિયારું ચાલતું હોય તેવું, પરિમાર્જિત પુસ્તક કદી પ્રામાણિક હોઈ શકે નહિ,
પ્ર. “આ પુસ્તકમાં જે કાંઈ વિધાને વગેરે કરવામાં આવ્યાં છે. તે શાસ્ત્રાધાર સાથે જ કરાયા છે. આમ છતાં જે તે વિધાને સામે કઈ વાંધો ઉઠાવે તે અમને તે અંગે પુછાવીને જ કેઈપણ નિર્ણય ઉપર આવવાની મારી વિનંતિ છે. લેખકની આ વિનતિ તમે ધ્યાનમાં કેમ નથી લેતા
ઉ. કારણ કે લેખકની વિનંતી કભી છે. વાંધાજનક વિધાને કરતા રહેવાને લેખકશ્રીનો સ્વભાવ છે. એવા વિધાને સામે અવાજ ઉઠે ત્યારે પોતાના મળતીયા