________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પરન્તુ તેઓ પેાતાની કલ્પના મુજબના ભાવને જ સારા ભાવ ગણુતા હોય છે. વાસ્તવિક સારા ભાવ કેને કહેવાય એનું એમને પ્રાયઃ જ્ઞાન હતુ' નથી. આમ છતાં આપણે માની લઇએ કે એમના ભાવ વાસ્તવિક સારી છે. તા પશુ સારા ભાવની એમની દલીલને વાજખી ઠરાવી શકાય તેમ નથી. કારણ કે એકલે સારી ભાવ તે કૉઇનેય ઇષ્ટ નથી. સારા ભાવની સાથે કરાતુ કાય પણ સારૂં' જ હાવુ જોઈએ. સારે। ભાવ તા સારા ભાવની દલીલ કરનારને પેાતાને પણ માન્ય હેત નથી અને જગતને પણ માન્ય હોતા નથી.
૧૬:
સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થને પાડોશી, સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થના છે માસના બાળકને હેતથી રમાડવા માટે આવે છે. બાળકને રમાડવાના સારા ભાવથી જ તે, બાળકને બે હાથે પકડીને આકાશમાં ઉછાળી-ઉછાળીને ઝીલે છે. તેમાં એકવાર બાળક ઝિલાતુ' નથી. જમીન ઉપર પટકાઈને સખત ઇજા પામે છે. ત્યારે સારા ભાવની દલીલ કરનાર ગૃહસ્થ, પાડોશીને પૂછે છે કે, તમે અમારા બાળકને કેમ આવી સખત ઇજા પહોંચાડી ?' જવાણમાં પાડાશી કહે છે કે, મા ભાવ સારા હતા, તમારા બાળકને હુંયાના હેતથી રમાડવાને જ ભાવ હતા તે તેના આવા એકલા સારા ભાવને મા-બાપ સહિત આખુ` જગત માન્ય રાખવા તૈયાર થશે નહિ. બાળકને રમાડવાના સારા ભાવની સાથે એને રમાડવાની ક્રિયા પણ વિવેકપૂર્વકની સારી જ લેવી જોઈતી હતી એમ જરૂર માનશે. બાળકને રમાડવાના સારા ભાવની સાથે રમાડવાની ક્રિયા સારી નહોતી માટે પાડાશીને સનને પાત્ર કે ઠપકાને પાત્ર અવશ્ય ગણશે.
અહીં આપણે જોયુ કે બાળકને રમાડવાના એકલે સારા ભાવ માન્ય બની શકતા નથી વાજબી કરતા નથી. બાળકને રમાડવાના સારા ભાવની સાથે તેને રમાડવાની ક્રિયા પણ બિલકુલ એખમ વગરની નિર્દોષ જ હોવી જોઈએ. ભાવ સારા હોય અને ક્રિયા ખાટી કે ખરાબ હેય તે ચાલે નહિ, સારા ભાવ સાથે કરાતી ક્રિય, પણ અવશ્યમૈવ સારી હાવી જોઇએ.
(ાગ્ય ક્રિયા રહિત સારા ભાવનું આલેખન એ તા કયારેક કોઈ જીવ વિશેષ માટે હોવાથી રાજમાગ નથી. રાજમાગ તા યેાગ્ય ક્રિયા સહિતના સારા પ્રાથમિક કક્ષામાં ભલે હજી તેવા ભાવ પેદા ન થયા હોય, પણ · ચૈાગ્ય અવગ્રહની મર્યાદામાં રહીને કરાય છે એ જ રાજમાર્ગ ગણાય.)
.
ભાવ જ છે.
ક્રિયા કે જે
આમ સારા ભાવની સાથે કરાતી ક્રિયા પણ વિવેકબુદ્ધિ સહિતની સારી જ હાવી જેઈએ. એકલે સારા ભાવ કયાંય કામ લાગે નહિ.
તેમ ગુરૂમહારાજના ચરણસ્પર્શની ખાણતમાં ગૃહસ્થના એકલે સારા ભાવ માન્ય બની શકે નહિ. (અનુસ’બ્રાન ટાઈટલ ૩ ઉપર)