SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ મા : શ્રી જૈન શાસન (અઠવાડિક) મોટે ભાગ આ તપ કરે છે. અમે મારવાડ પ્રદેશમાં હતા. આ તપમાં ઘણી બાઇએ એ પ્રવેશ કર્યો. મેં કહ્યું કે- “તમે બધા આ તપ શા માટે કરે છે? તમારો ભંડાર સા છે થી ભરપુર રહે તે માટે કરતા હે તે તે પસે અહી મુકીને તમારે જવું પડશે. જે ? પૈસે મળે તેનો મજેથી ભગવટે કરશે તે તેની સજા તમારે જ ભેગવવી પડશે. આ તપતા આત્માના અક્ષય ગુણને નિવિ પિલા કરવા માટે કરવાનું છે. આ સાંભળ્યા પછી પણ અને બાઈઓ કહે કે- “સાહેબ ! આવું આ જે સાંભળ્યું. હવે થી આ માના ગુણેને ભંડાર ભરવા કરીશું.' અજ્ઞાન હોય ત્યાં સુધી તેઓ કરતા હોય તે એકદમ નિષેધ ન 8 કરાય પણ તેમને સમજવાય અને સમજદાર બન્યા પછી તેઓ અસાથી વિરૂદ્ધ કરવા હું નથી ઈંચ્છતા, તેથી તેમને ધર્મ કરવા દેવાય છે. છે* ધર્મ આત્માને જ આપે, લક્ષમી અપે. સુખ આપે પણ કેને? જાણકારને જે A જીવ અજ્ઞાન હોય તે ધમ કરતે કરતે સદગુર્વાદિ વેગ પામે અને સમજી જાય તે આ છે તેનું ઠેકાણું પડી જાય, પણ જે જીવને સમજાવવા છતાં ય ન સમજે અને ઉપરથી કહે છે કે, “સુખ માટે ધર્મ ન કરીએ તે શું કરીએ તેવાનું તે સદગુરૂ મળે તે ય ઠેકાણું છે 8 ન પડે તે તે સદગુરૂને ય મુરખ કહે, દેશ-કાળના અજાણ કહે ! 8 શ્રી બાહુબલિજી યુદ્ધભૂમિમાં સાધુ થયા છે. ત્યારે શ્રી ભરતજીને લાગે કે, મારા છે આ કારણે સાધુ થઈ ગયા. એટલે એકદમ દોડીને આવીને તેમના પગમાં પડીને શું કહે છે , તે યાદ છે ? “આ રાજ્ય તે સંસારરૂપી વૃક્ષનું બીજ છે સંસારને વધારનાર છે– એમ છે. જે ન સમજે તે અધમ છે. તે અધમ માં પણ અધમ હું છું જે સમજવા છતાં રાજ્યને છે છેડતે નથી. સાચા બાપના દિકરા તમે, હું નહિ. સાધુ થઈશ ત્યારે બાપને સાચે 6 દિકરા થઈશ. તમે બધા જૈનપણું પામ્યા છો? ધર્મ સમજયા છો ? ધર્મ કરે છે તે છે શા માટે કરે છે? છે ' શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મેક્ષમાં જતે જ તે છેલી શિખામાં કહી છે. ગયા કે- ધર્મ, અર્થ, કામ અને મે ક્ષ એ ચાર પુરૂષાર્થ જગતમાં કહેવાય છે. પણ છે છે તેમાં ખર પુરૂષાર્થ તે એક મોક્ષ જ છે અને મેક્ષને મેળવી આપે તે ધમ બીજો પુરૂ - ષાર્થ છે. બાકી અથ અને કામ એ બે તે નામના પુરૂષાર્થ છે, અનેક અનર્થોને કરનાર આ છે, પુરૂષથી સાધ્ય માટે તે પુરૂષાર્થ કહેવાય છે જ પણ તે બે માટે તે ધમ કરાય જ છે. છે નહિ. ભગવાને નિશંસ ભાવે ધર્મ કરવાને કહ્યો છે. - (ક્રમશ:)
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy