________________
: શ્રી જૈન ગ્રાસન [અઠવાડિ]
ભાગવા' તે સાંભળીને મુનિ ચેકી ઊઠે છે કે ધર્મના મૂળ તરીકે, ધમ ને વેચીને આ ચક્રવર્તી થયા છે. માટે ‘અસાચ્ચેાડયમ્' એમ માનીને તેને મુકીને ચાલતા થાય છે. સારામાં સારા ઉપકારી મળે પણ અયેાગ્ય જીવ ઉપર ઉપકાર ન કરી શકે.
૮૮૬ :
અભવી, દુ`વી અને ભારકી ભી જીવ ગમે તેટલેા ધ કરે પણ તેના ધર્મો, ધર્મારૂપ ન બને. ચક્રીપણું. વાસુદેવપૂણું, પ્રતિાસુદેવપણુ જે ધર્માંથી મળે તે ધર્મ જુદો, આજે જે રીતે ધમ કરે છે.તે ધર્મથી તે કાંઇ ન મળે. ભગવાને ધમ આશ સા રહિત કરવાને કહ્યો છે. ધર્મ આ લેાક કે પરલોકના સુખની અશસા વિના તત્વ સમજીને કરવાના છે પણ ગારડિયા પ્રવાહની જેમ ધમ કરવાનો નથી. આજને, ધ કરનારો મેટો ભાગ ધર્મો સમજતા નથી. સામાયિક કરનારને સામાયિક શું છે, સામાયિક શા માટે કરવાનું છે તેની ખબર નથી, સામવિકમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વિના બીજી કશી વાત ન થાય તેની ખબર છે ? સામાયિકમાં રહેલેા, છાકરા. આવે. સ્નેહી આવે તે ખબર ન પૂછે તેવા કેટલા મળે ? તમે સામાયિકમાં હૈ। અને સ્નેહી મળવા આવે તે શું કહેા ? તમે કાંઇ ન બેલે અને તે સ્નેહી તે વખતે ચાયા જાય તે તમને મનમાં શું થાય ? સામાયિકમાં તાજ્ઞાનાદિ ગુણ્ણા જેનાથી આવે તે જ વિચાર, તે અને તેનુ વર્તન કરવાનુ છે.
સ વાત
માટે જ જ્ઞાની કહે છે કે, ધર્મોની ક્રિયા ગમે તેટલી સારામાં સારી કરે તે પણ તે જો જાણકાર-સમજદાર ન હોય તે તેને ધર્મનું વાસ્તવિક ફળ મળતુ નથી, ધર્માંથી દુનિયાના ફળ માંગવાની જરૂર નથી, તે તે આપવા ધમાં બધાયેલે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આજ્ઞાં મુજબ ખરાબર જીવે તે વૈમાનિક દેવમાં જ ાય, ત્યાં ય એવી રીતે જીવે કે ત્યાંથી સારામાં સારી મનુષ્યગતિ પામે, ધર્મોના યોગ મળે, સ પશુ ૫ મે અને તે ભવમાં મેક્ષે જાય. અને કદાચ ક્રમ બાકી હોય તે. પાંચમા ભવે, સાતમા ભવે થાવત થાડા ભવમાં મેક્ષે જાય. આટલું વચન ધમ આપે છે. ધુમ જય આપે, લક્ષ્મી આપે, સુખ આપે, આપત્તિ માત્રને ટાળે અને છેક મેમૈં મુકી આવી, સાથેને સાથે રહે તે ધર્મ પાસે મૅક્ષ વિના બીજું કાંઇ મ་ગાય ખરૂ ?
આ સસાર તે જ દુ:ખ છે. તેથી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું કે આ દુખથી છુટવા શું કરવુ? ભગવાને કહ્યુ'કે, મેક્ષ મેળવવા જ મહેનત કરવી. મેક્ષ વિના શુ' મેળવવા જેવુ છે, હું નથી તેમ સમજાવવા આ ગ્રંથની રચના
કરી છે.
ar