________________
૮૫૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કે તેવા સ્થાને લઈ જવામાં મશાન યાત્રા નીકળે તે અયોગ્ય નથી. કેમ કે મહાત્માએ પ્રત્યેની સદભાવનાનું તે પ્રતિક છે. છેલ્લા વર્ષોમાં આ પ્રથા ભાયખલા દેરાસર ને સંકુલમાંથી શરૂ થઈ જાય છે. અગ્નિસંસ્કાર ઉચિત ભૂમિએ થાય અને સ્મારક ગ્ય સ્થાને થાય તે વિચારવા યોગ્ય છે. .
તિથિ સિધ્ધાંત છે એમાં શંકા કેમ?
'શામાં તિથિ અંગેના સિધાં નકી કર્યા છે પાંચમ આઠમ આદિમાં પિષધ કરવા વિધાન છે કલ્યાણક તિથિએ પણ નિશ્ચિત છે. દક્ષિા સ્વર્ગાદિ તિથિએ વર્ષગાંઠની તિથિઓ, ઉપધાન માળની તિથિઓ, તેમજ અનેક તપે અમુક અમુક તિથિએ જ કરવાના વિધાન છે. આયુષ્યને બંધ પણ પ્રાયઃ પર્વ તિથિએ પડે છે તેવું શાસનમાં વિધાન છે.
" આ તિથિએ એ સિધાંત છે પરંતુ તે દિવસે તપ જપ કે અનુષ્ઠાન શું કરવા તે સામાચારી છે કે ઉપવાસ આંબેલ એકાસણું કરે વર્ષગાંઠ આદિમાં કાઈ સ્નાત્ર પૂન મેટી પૂજા શાંતિસ્નાત્રમાં સાધર્મિક ભકિત, સાધર્મિક વાત્સલ્ય વિગેરે કરે. તેમાં એકાંત નથી પણ સામાચારી ભેદે અને યથાશકિત યથાશકય કરે. પરંતુ પર્વ તિથિ, તપની તિથિ, વર્ષગાંઠ તિથિ, ઉપધાન માળની તિથિ દીક્ષા તિથિ, કલયાણક તિથિ વિ. નિશ્ચિત છે. ગમે તેમ આગળ પાછળ ન ચાલે. આ તિથિ અંગે લોકેાર ટીપણામાં ચાંદ્ર અને સોય તિથિની ક્ષય વૃદિધ નિશ્ચિત હતી જ્યારે લેકિક ટીપણામાં તે અનિશ્ચિત છે. અને તેના નિયામક સૂત્રો છે. તેથી તિથિની સામાચારી માની ગમે ત્યારે ગમે તે દિવસે આગળ પાછળ કરવાની વાત બંધ બેશે નહિ. પરંતુ તે નિશ્ચિત તિથિએ શકિત સંયોગ આદિ મુજબ કરે અને તે સામાચારી છે, તેમ તપવિધિ વિગેરેમાં પણ તિથિ નિશ્ચિત લખીને સામાચારી જુદી લખી છે. '
તિથિએ સિધાંત છે ને નિશ્ચિત છે.
૨૦૧૧. લે. સુ. કિ.-૪ સાત રસ્તા મુંબઈ
જિસ રિ