________________
સામાયિક સ્કૂરણ–
મંદિર સંકુલમાં અગ્નિસંસ્કાર ન થાય તે જરૂરી છે જમcanner20ારા - જિનમંદિરે તેના કંપાઉન્ડમાં હાલમાં જે પૂજ્ય આચાર્યોના અગ્નિસંસ્કાર રીને કયાંય જવાય છે તે ઈચ્છવા ગ્ય નથી. અગ્નિસંસ્કારના ધુમાડા મંદિરને લાગે તે પણ મંગલ નથી.
તે વાત મુનિ ભગવંતોએ અને ભકતે એ ખ્યાલમાં રાખવા જેવી છે. જેને ધ્યાન અપાય તે મુ. સ. જય જિનેન્દ્ર વિ. માં લખાણ આવ્યુ છે. તેમા અભયકુમારે કઠિયારા મુનિ પ્રત્યે સદ્દભાવ પેદા કર્યો વિ. લખીને લખ્યું છે કે- “ આ વાત આજે ફરીથી એ માટે કરવી પડી કે આજે આપણે સાધુ સંસ્થા અને તે દુષ્કર લાગે એવા નિયમોનું પાલન કરે છે આપણી શ્રમણ સંસ્થાને ત્યાગ, કેઈપણ શ્રમણ સંસ્થા કરતાં વધારે છે. છતાં તે પિતાના વર્તુળ શિવાય કેમ પ્રભાવ પાડી શકતી નથી ? એ વિચારવા જેવું છે.
આજે સાધુઓમાં લેકેષણા વધતી જતી હોય એવું દેખાઈ આવે છે. વર્તમાનપત્રોના વાંકે આ વાત સારી રીતે જાણે છે.
વળી હમણાં હમણાં આચાર્ય ભગવંતેના કાળધર્મ પામ્યા પછી તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર, અગ્નિસંસ્કારના સ્થાને કે ગામ બહાર નહિ કે તળાવના કિનારે ન કરતાં કોઈ દહેરાસરના સંકુલમાં કરવાની એક પ્રથા શરૂ થઈ છે.
આ પ્રથા શરૂ કરવાની પાછળ આશય એ હોય છે કે તે સ્થળે તેમનું સમાધિ મંદિર બનાવવામાં આવે અને તેમની કાયમી સમૃતિ જળવાય. "
હવે જે આવી રીતના મંદિરનાં સંકુલમાં સ્મારક રચાતાં જશે તે પરિસ્થિતિ એવી થશે કે પછી ત્યાં કોઈ જગ્યા જ નહિ રહે. એટલે હવે આ દહેરાસરના સંકુલમાં ગુરૂ ભગવંતના અગ્નિસંસ્કાર કરવાની પ્રથા વહેલામાં વહેલી તકે બંધ થાય એ વાત ઈરછવા યોગ્ય છે. "
જય જિનેન્દ્રની વાત મુજબ સાધુની છાપ નથી પડતી તેમ એકાંતે નથી પરંત આ દેરાસરના સંકુલમાં અગ્નિસંસ્કારની પ્રથા એ પણ એક સાધુ સંસ્થા માટે નબળાઈનું કારણ ગણાય. બાકી આચાર્યોના સ્મારક થાય તે તે ધર્મસ્થાનને લગતા થાય. તેમ પૂર્વે પણ થયું છે . બાકી ગામ બહાર મૃત્યુ થાય તે મૃતકને ગામમાં ન લાવે. બારેબાર અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરે તે પ્રથા સાધુ કે ગ્રહસ્થ બંને માટે જરૂરી ગણાય. રમશાન ભૂમિ