________________
॥ શ્રી જિત−હીર-બુદ્ધિ-તિલક-શાન્તિચન્દ્રસૂરિસદગુરૂયેા નમઃ પ. પૂ. આ. શ્રી વિજય, શાંતિચ-દ્રસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના પૂ. આ. શ્રી વિજય સામસુંદરસૂરીશ્વરજી મ. સા. પૂ. આ. શ્રી વિજય જિનચંદ્રસુરીશ્વરજી મ સા. નું
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક અંગે નિબેદન
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકની તાજેતરમાં બહાર પડેલ નવી આવૃત્તિ હમણાં જ જેવા મળી, પુસ્તક જોતાં એ પુસ્તક ધાર્મિક વહીવટને બદલે ધાર્મિક ગેરવહીવટ દર્શાવતું જણાયું. તેથી કાઇ પણ સંઘ કે વ્યકિત એનું અનુસરણ કરી ધર્માદા દ્રવ્યને ગેરવહીવટ કરવાના દોષમાં ન પડે, તે માટે તાત્કાલિક સંઘને જાણ કરવાની જરૂર જણાતા આ નિવેદન કરવુ પડયુ' છે.
•
'
દેવદ્રવ્ય વગેરે ધમ દ્રવ્યની રક્ષા કરવી એ શ્રીસંધની પ્રત્યેક વ્યકિતનું મહત્વનું કર્તવ્ય છે. આથી આ પુસ્તકના પ્રચાર-પ્રસાર બંધ થાય, તે માટે સૌ કાઇએ સક્રિય બની, તેના વિરાધ કરવા જ જોઇએ એવુ' અમારૂ" સ્પષ્ટ મતથ્ય છે.
છેલ્લાં કેટલ ક વર્ષોથી ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. નવા નવા સુદાએ ઉભા ફરી સતત શ્રીસ ઘમાં વિખવાદ ઉભે કર્યાં જ કરતા હોય છે, જે ખરેખર દુઃખદ
બીના છે.
શ્રી જૈનશાસનમાં તા ધન કમાવાની પ્રવૃત્તિને પણ પાપ તરીકે માનવામાં આવી છે. આમ છતાં જે સ સારના ત્યાગ ન કરી શકે તેણે પેાતાના ગૃહસ્થ જીવનના નિર્વાહ માટે,જે ધનની આવશ્યકતા હોય તેટલું ધન પણ તે ધર્માંને બધ ન પહોંચે તે રીતે ઉચિત માગે મેળવવા પુરૂષાર્થ કરે તે શાસ્ત્રકારોએ તેના નિષેધ કર્યા નથી. પણ એ જ ગૃહસ્થ તે રીતે ધન મેળવવાના પુરૂષાથ ન કરતાં અન્ય પાસે હાથ લાંબા કરીને, યાચના કરીને પારકા દ્રવ્યથી પેાતાની આજીવિકા ચલાવવા ઇચ્છે તે સ્ત્રકાએ તેને નિષેધ પણ કર્યા છે, આવા પરમ વિવેકને દર્શાવતા જૈન શાસનનાં પ્રભુપૂજાદિ કર્તાય બજાવવા માટે શ્રાવક અન્ય પાસે દ્રવ્યથી અપેક્ષા રાખીને ( અન્ય પાસે હાથ લાંખા કરીને ) પરદ્રવ્યથી કે દેવને સર્પિત કરાયેલા દેવદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન ન જ હોય તે કોઇ પણ વિચારક સમજી શકે તેવુ છે. આમ છતાં ધ શાસ્ત્રાના પાઠના જે કુતર્કોના કયારેય ત હાતા નથી એવા કુતર્કોના જોરે મનઘડંત અર્થ કરીને ભેાળા લોકોને ભેળવવાના પ્રયત્ન કરવા તે લેશ પણ ઉચિત નથી.