________________
૮૫ :
ગુરૂપૂજન શાસ્ત્રીય જ છે. ( આ અંગે શાસ્ત્રષ્ટિના દપ ણમાં ગુરૂપૂજન' આ નામનું પુસ્તક પૂ પૂર્ણ ચંદ્ર વિ. તરફથી મહાર પાડવામાં આવ્યુ છે તેમાં નવાંગી ગુરૂપૂજન શાસ્રોકત છે તેને અંગેના જે પાઠા તેમાંના ઘણા ભગના આપશ્રીના જ વિદ્વાન શિષ્યરત્ન પૂ. ૫' શ્રી જયસુૌંદર્ ગ. માકલાવેલાં છે. તેવુ તેમણે જ કહેલુ છે. શ્રાદ્ધજિત કલ્પના પાઠ વસ્ત્રાદિ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ રુપ ગુરૂદ્રવ્યની વાત જણાવે છે, સુવર્ણાતિ રૂપ ગુરૂદ્રવ્યની નહિ. સુવર્ણાદિ સ્વરૂપ ગુરૂપૂજન વૈયાવચ્ચમાં નહિ પણ જિણીદાર તથા નુતન ચૈત્ય કરણાદિ આદિ પદથી દેવકુલિકા]માં ૧૫રાય તેમ દ્રષ્ય “સપ્તતિકા સ્પષ્ટ કહ્યુ છે. દેવદ્રવ્યની વાત માટે દ્રવ્ય સંપ્તતિકાને પ્રમાશુભ્રુત ગણવાની અને ગુરૂદ્રવ્ય માટે દ્રવ્ય સપ્તતિકાને અપ્રમાણભુત ગણવાની તે
કાંના ન્યાય ?
le.
4 અન્ય
૦ આપના જણાવ્યા મુજબ આવક બંધ થતાં મંદિરના નિર્વાહ કરવા યતિઓએ સ્વપ્નની ખેાલી શરૂ કરી છે.' તે વત માંન સમયે કઈ આવક બ`ધ થઇ કે જેથી સ્વપ્ન આદિની ખેલીને કલ્પિત દેવદ્રવ્ય ગણાવ્યું અને તેવી મહેર છાપ માર્યા પછી તેનાથી દરેક શ્રાવકોને પૂજા કરવાની છુટ આપી ? (આમાં તે તિએની પર‘પુરા મુજબનું' પણ ન જળવાયું. યતિઆ કરતાં પણ નીચા ઉતરી ગયા] જયાં ભગવાન અપૂજ રહે તેમ છે ત્યાં તે ખુદ શાસ્રકારે જ દેવદ્રવ્યથી પુજા કરવાની
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છૂટ
આપે છે.
ર
૦ સ્વપ્નાદિની માલી અગેને! કયાંય પાઠ મળતા નથી તેવુ આપ જ કહે છે અને છતાં સ્વપ્નાદિની માલી કલ્પિત દેવ.. દ્રવ્ય છે” તેને સિદ્ધ કરવા અપ સમાધ પ્રકરણના આધાર આપે છે. આ પાઠમાંથી પણ આપની વાત તા સિદ્ધ થતી જ નથી. સ્વપ્નાદિની ખેાલી અ`ગેને કયાંય પાઠ મળતા નથી તેવુ. આપ જ કહેા છે. અને છતાંય તે ખેલી કલ્પિત દેવદ્રવ્ય છે તેવું સિદ્ધ કરવા આપ સભૈધ પ્રકરણને પાઠ આપે છે. અને ગુરૂપૂજન કે જે શાસ્ત્રીય છે તેને અશાસ્ત્રીય પણ આપ સુવર્ણાદિ રૂપ ગુરૂદ્રવ્ય વૈયાવરચમાં જાય તેવા પાઠ આપવાના પ્રયાસ કરી છે. કિમાશ્ચય" અંતઃ ૫૨મ !
ઠેરાવ્યા પછી
O
પ્રસ્તુત પુસ્તકમાં તે ગુરૂદ્રવ્યન દ્રવ્યસપ્તતિકા-શ્રાદ્ધવિધિ આદિમાં જણાવેલા પૂજા અને ભાગા એ બે ભેદને ખેટા ઠરાવીને તે ગ્રંથકારા કરતા પશુ પેાતાને વધુ વિદ્વાન ગણુતા મુ. અભયશેખર વિ. કાદાચિકત્વ અને અકાચિત્ઝવ એવા મનઘડ ત એ ભેદ્દા લાકાના મનમાં ઠસાવવાના શસ્ત્ર વિરૂદ્ધ કુપ્રયત્ન કર્યાં છે તેનુ’ તમે પરિમાર્જન કેમ ન કર્યું.
.. ઠરાવને તથા પુસ્તકના લખાણને પણ પરસ્પર વિરોધ છે. ઠરામાં દરેક શ્રાવકે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત છે. જ્યારે લખાણમાં અશકત સ્થળામાં દેવદ્રવ્ય - થી પુજા કરવાની વાત છે, તે આ એ ( અનુ. પેજ ૮૫૨ ઉપર )