________________
૮૪૬ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
હાય તા જપીને બેઠવા દે ખરા ? ડાકટરને અડધી રાતે ય વિઝીટે બોલાવે. અમને કાઈ વિઝીટે નથી બેલાવતુ, કેમકે માટાભાગને દર્દીનું ભાન નથી. સંસાર નામના રાગનું' ભાન થાય તે ગુરૂને જ પીને બેઠવા ન દે, વારવાર ખાવું-પીવું, આરામ કરવા. મેજ મજા કરવી તે બધા રોગના ચિહ્નો છે. માણસ નવરો દેખાય તે લાગે કે, આ રાગી છે. શરીરના રાગેા જુદા છે, આત્માના રોગના ચિહ્નો જુદા છે. આ તે એવા રાગી છે કે, તેને રાગી પણ કહેવાય નહિ. હૉસ્પિટલમાં રાખેલા દદીને ડોકટરના કન્ટ્રોષમાં રહેવુ પડે છે. ડાકટર કહે તે જ ખવાય-પીવાય અને કરાય. આજે ડાકટર અને દી બધા ય બગડી ગયા છે તે જુદી વાત છે. આખા સ ંસાર આત્માનું વિરૂપ છે, મેક્ષ જ આત્માનુ સ્વરૂપ છે. રાગ એ ગુણ નથી પણ વિકાર છે. રેગ્ય પેાાપણુ છે. જેને સસાર નામના રોગની ખબર પડી તેને આરોગ્યની ચિંતા તે રાજની હૈ ય ને ?
આ સસાર રાગનુ ભાન કરાવનારા શ્રી અરિહંત પરમાત્મા એ જ ખરેખરા ધન્વ તરી થઇ ગયા. તેને પોતાના રાગનુ ભાન થઇ ગયું એટલું જ નહિ પણ આ રાગ મને એકલાને નહિ જીવ માત્ર બધાને જ પીડે છે. માટે મારે મારા રાગ કાઢવા એટલુ જ નહિ પણ મારામાં શકત આવે તે બધાના રેગ કાઢવા છે આવા ભાવ પેદા થાય તે જ શ્રી અરિહંત પરમાત્મા થાય. પછી તા ઘણા ઘણા પુરૂષાર્થ કરે તારે તે ભગ વાન થાય છે. એ પરમ તારકાનું અણુગારપણું બધા સાધુને પ્રેરણારૂપ છે. એઓશ્રીએ સાધુપણાનું વધુ ન કર્યું' તે પેાતાના જીવનમાં જીવીને પછી વણ વ્ઝ -બતાવ્યુ છે. સાધુપણુ એ સ સાર રાગનુ ઔષધ છે,
C
અમે સાધુ થયા તે દુઃખ માત્રને મજેથી ભાગવવા અને કદાચ દુઃખ ના આવે તે જ્ઞાનીની આજ્ઞા મુજબ ઊભા કરી કરીને સેગવવાના છે. સંસારના સુખની અનુકુળતાની ઇચ્છા થાય એટલે સાધુપણું જાય. કપડામાં સાધુ રહે અને હું યાથી સાંસારીને ય વટલાવે તેવા બને. જે જીવ દુ.ખને મજેથી ભોગવે તા દુઃખ નાશ પામે અને દુઃખથી આઘા રહે તા દુઃખ આવી આવીને વળગે. ભા તે આ બધુ સમજાય. તમે એટલા માટે ભણતા નથી કે આજ્ઞા જાણુમાં ન આવે !
સમજ કેાનું નામ ? હૈયામાં સમજ આવી જાય તે બધુ સમજાઇ જાય. દેખતે માણસ થાંભલે અથડાય તા લેાક શું કહે અને આંધળા માણસ અથડાય । શું કહે ? સમજ પેદા થાય પછી, જીવને જ પીને બોડવા ન દે. તે માટે પહેલા ।તાની જાતને આળખવાની છે કે, ‘હું કાણુ છુ મારૂ સ્વરૂપ શું છે ?? અહી સુધી આવેલા અમે પણ સાવચેતી ન રાખીએ તે અમને એધાને ચ વફાદાર ન રહેવા દે. ખાજે સેવા શબ્દના કેવા વ્યભિચાર કરે છે. માને મૂકી સ્રીની સેવા કરનારને લેાક સારા કહે છે. આજનું' શિક્ષણ જગતનું સત્યાનાશ કાઢનાર છે પણ તમે બધા તા માના કે– સાધુઓ મૂરખ