SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ - - - : શ્રી જૈન શાસન (અઠવાડિક) તેમ કહે તે ચાલે ? દુનિયામાં બધું જ સમજે છે પણ ધર્મમાં જ બધા વાંધા છે. ? કે તેનું કારણ હજી સાચી શ્રદ્ધા જ પેદા થઈ નથી. છેખરેખરી શ્રદ્ધા તે આત્મામાં અભય પેદા થાય પછી પેદા થાય છે. શ્રી. અરિહંત { પરમાત્માની છાયા મલી પછી તે સંસારને ભય મટી જ જોઈએ. મરવું રવાભાવિક છે. છે, જનમવું કૃત્રિમ છે. તેને જનમવાનું દુઃખ હોય પણ મરવાનું નહિ. દુનિયાની 4 ચીજ-વસ્તુ મેળવવાનું દુઃખ હોય પણ તે ચાલી જાય તેનું નહિ. આપણું ભાગ્ય સારું છે £ છે પણ આપણે સારા લાગતા નથી. - આજે તમને ખુમારી શેની છે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટાદિની છે તે કે ધર્મની સામગ્રીની છે? ધર્મની સામગ્રીની હોય તેનું જીવન જ જુદું હોય. આ બધી ? | સામગ્રી ધર્મના પ્રભાવે મલી છે તેમ લાગે છે તેને શું શું કરવાનું મન ન થાય !! પણ ધર્મના પ્રભાવે જ આ બધું મહ્યું છે તેવી અચલ શ્રદ્ધા છે? પૈસા ધરે આપ્યા તેમ માને છે? ધમે જે આપ્યું છે તેમ માને તે ધમને જરૂર પડે તે ઘરમાં પડયા છે રહો ખરા ? શ્રદ્ધાની ઠેકડી કરવાની નહિ. શ્રધા ઘણું માગે છે, શ્રધા વાતે િયા પાસે ? આવતી નથી. તેને અને શ્રદ્ધાને તે વૈર હોય છે. શ્રદ્ધા બજારમાં મળે ખરી ? તમારે આ જોઇતી ન હોય અને અમારે આપવી હોય તે તમારામાં શ્રદ્ધા આવે ? જોઈએ તે મહેનત ? શ કરે ત્યારે આવે કે એમને એમ આવે? આપણા બધાનું પુણ્ય ઊંચામાં ઊંચું છે-માટે આવી સારામાં સારી ઘમસામગ્રી : મલી. હવે આ મનુષ્ય જન્મમાં મેળવવા જેવું શું. દુર્લભ છે, તે વાત સમજાવવી છે. જે ભગવાનના પૂજારીને શું હુલભ લાગે? અમે જે આપવા માગીએ તે તમારે જોઈતું છે નથી ને ? તમને કઈ નવે નેહી મળે તે ઘર-પેઢી આદિની વાત કરે તેવી રળખાણ છે આપે, પણ દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી મલી માટે મહાપુણ્યશાલી તેવી ઓળખ આપે છે ખરા ? અહીં તે તમને જિનમંદિરના દર્શન થાય, સાધુ મહારાજને યોગ પણ સદા છે મલ્યા કરે અને વાર-તહેવારે ધર્મ સાંભળવા પણ મળે માટે આપણું પુણ્ય બહુ ઊંચું{ તેમ કહ ખરા ? ' હું આત્મા છું. મારે સંસાર પણ અનાદિકાલને છે, રાગાદિ રૂપ અત્યંતર છે સંસાર છે અને જન્મ-મરણાદિ રૂપ બાહ્ય સંસાર છે. તે સંસાર અનાદિકાલીન કર્મ છે સંગથી છે. તે સંસાર દુખમય છે, દુખફલક છે અને ખાનુંબંધી છે-આ છ વાત છે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy