________________
હલા કેદાર જ વિજયભરૂરીજી મહારાજની - 4 - WPLAZorar uno
Paul Nel yul2947
- તંત્રી
જિન સ્થાયી
& EOS - હવાડિક : છે AWWારા વિઝા મારા ઘ
ફ્રેિકચંદ મેઘજી ગુઢ.
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ અic |
(Rice) સુરેજચંદ્ર કીરચંદ છે ,
(વઢવ૮) 1 જાદ ? જ
(21101043)
વર્ષ ૭ ૨૦૫૧ વૈશાખ વદ-૨ મંગળવાર તા. ૧૬-૫-૯૫ [અંક-૩૬
આત્માની રોગી અને નિરોગી અવસ્થાને જાણે?.
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ! છે ૨૦૨૮ના મહા વદ ૭ ને રવિવાર તા. ૬-૧૨-૧૯૭૨ મુ. ખંભાત છે. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા કલિકાલ છે ? સર્વર આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી વીતરાગ પરમાત્માની
સ્તવના કરતાં ફરમાવે છે કે-હે વીતરાગ ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન કરવું એજ મોટામાં મોટી સેવા છે. કારણ કે, આરાધેલી આજ્ઞા મોક્ષને માટે થાય છે વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે. આ વાત જે યાદ રહે તે ય કામ થઈ જાય.
- આપણા સૌને પુજય છે કે, જન્મથી જ શ્રી અરિહંત પરમાત્માની સેવા મલી. કે રોજ “તમે અરિહંતાણ” બોલનારા ઘણાને ભગવાન શું ચીજ છે, ભગવાન કેવી રીતે
શું કરા થાય તેની ખબર નથી. પછી તેમની આજ્ઞા શું છે તે સમજવાને વિચાર સરખે પણ અવે શી રીતે ? હયામાં સાચી શ્રદ્ધા પેદા થઈ હોય તે તેને સમજ્યા વિના એન 8 પડે ખરૂ? શ્રદ્ધા તે જીવને જંપીને બેસવા જ ન દે. ભગવાન પર શ્રદ્ધા છે અને સંસારમાં મજા આવે, મજા આવે તેનું દુઃખ પણ નહિ તે બે ને મેળ જામે ખરો ? ભગવાનના ભગતને સંસાર ગમે ખરે? “નમો અરિહંતાણું' બોલનારાને ભગવાન ક્યાં છે ગયા ત્યાં જવાનું મન પણ ન થાય તેમ બને ખરું? પણ આજના નવકાર ગણનારાને ન ઇ ખાવા-પીવાદિમાં જ મા આવે છે, સંસારના લાલ-પીળા જ બહુ ગમે છે તે તે નવ- . ૧ કાર શા માટે ગણે છે તે પૂછવું પડે ને? જેની પૂજા-ભકિત કરે તે શા માટે કરે તે છે
સમજ્યા વિના કામ થાય ખરૂં? વેપારી શેનો વેપાર કરે છે, શા માટે વેપાર કરે-તે છે છે ખબર નથી તેમ કહે તે ચાલે? નેકરને કેની નોકરી, શા માટે કરૂં તે ખબર નથી ?