________________
22
એક રનપુર નામનું નગર હતુ. તેમાં રતીસેન નામના રાજા હતા અને તે નગરમાં જુગલજોડી સમાન ધનસંદર અને ધનવતી રહેતા હતા. ધનવતી સંસ્કૃતિ અને શીલની સાહાગણ હતી છેલ્લા કેટલાય મહિના થયા તેના પતી ધનસુંદરને પરદેશની સફર કરવાની લગન લાગી ને તે જ નગરમાં પેાતાના મિત્ર જે પુરેાહિત હતા તેનું નામ સામદેવ હતુ. તેને વાત જગુાવી હવે શેઠે નક્કી જ કર્યુ.. પરદેશ જવાનું તે મિત્ર એવા સેામદેવ ઉપ૨ અખુટ કે અતૂટ વિશ્વાસ હતા જેથી તેને પેાતાના ઘરની સારસંભાળ લેવાનુ કહ્યું. હવે શેઠ તે પરશ ગયા હવે જયાં સુધી શેઠ હતા ત્યાં સુધી તે મિત્ર પત્ની સૌન્દર્યવાન પુરાહિત સેામદેવને જોવા નતુ મળ્યું પણ હવે મિત્ર પરદેશ ઘરની સારસભાળ લેવાનુ` કહી ગયા જેથી અવાર નવાર જવા આવવાનું એક વખત તેની નજરમાં ધનવતી આવી એટલે ધનવતીને જોઈને તેને મનમાં વિકાર ઉત્પન્ન થયે અને આવુ... રૂપ અને આવુ. સૌન્દર્યાં! એમ વિચાર કરતા હમેશાં આંખ સામે તેની જ તસ્વીર દેખાવા લાગી જેથી પુરાહિત એવા સેમદેવ જયારે મિત્ર ધનસુદર હતા ત્યારે તે તેના ઘરે કયારેક જતા જેથી તેની આંખે ધનવતી ન આવી હવે આંખે આવ્યા પછી રાજ ધનવતીના ઘરે આવવા લાગ્યા.
ધનવતીનુ
તેની
*+
એકાન્તે શીલની રક્ષક સતી ધનવતી
ગયા વલી
થાય તેમાં
–પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ.
养老
હવે પેતાને વિકાર ઉત્પન્ન થયા છે. તે ઢાંકીને ધનવતી સાથે વાતા કરે વળી કામકાજનું પૂછે. એક દિવસ વાત કરતા કહે મિત્રના કઇ ખબર છે આતા સાગરની મુસાફરી એટલે માતની મુસાફરી એમ વાત કરતા અને રૂપનુ પાન કરતા પેાતાને ઘેર ગયા.
વળી ઘણીવાર આવતા હવે કેટલા દિવસ આમ ચાલે! એક દિવસ ઢાંકેલા વિકાર ખુલ્લા થયે અને ધનવતીને કહે એક માંગણી કરૂર તે ધનવતી કહે છે એક શું એ માંગણી કરેને. માંગણી ના હોય આપણેા તા આદેશ હોય. એમ સાંભળી સેામદેવ પુરોહિત આગળ આવ્યા ને ભાગની માગણી કરી. આ સાંભળી ધનવતી તા સન્ન થઈ ગઇ અને ખેલી ઉઠી. આ શું પણ સામદેવ પુષિત આજે ભાન ભૂલેલ બન્યા હતા અને ખેલ્યા આજ રાતે મને મારી આશા નહિ ફળે તા કદાચ હુ. મરી જઈશ.
ધનવતો સમજી ગઈ પ્રેમની માત્રા વધી ગઇ છે. હવે [શીલધમ] શીલરક્ષા થઈ શકે એમ વિચારી તેણીએ કહ્યું, હું સેામદેવ, રાતના પહેલા પહેરે આવવું. તે સાંભળી ખુશ થતા ઘરે ગયા. હવે ધનવતી વિચારામાં ગરકાવ થઇ વિચાર કરતા તેને રસ્તા જડયેા