________________
Da
૨ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક
અને તે કાટવાળને ત્યાં ગઈ. જયાં કેટવાળના આંગણે પાંચી ત્યાં. ધનવતીના સૌન્દ જોતા કાટવાળ પણ વાસનાવાળા થયા. ત્યાં જ તેના કાને અવાજ સંભરાયે। હું કાટવાળજી મદદ માગવા આવી છુ. કારણ તમે નગરની રક્ષા કરી છે, તેના કરતા ધર્મ રક્ષા ઘણા ફુલને આપનારી છે. આ શબ્દ સાંભળી કાટવાળ મેલ્યા. ધ રક્ષાનુ પુન્ય મને
વળી કયાંથી ?
શેઠને
આ સાંભળી ધનવીને વિશ્વાસ બેઠા. એટલે તેણીએ કહ્યું તમે પતિદેવ પરદેશ ગયા છે. ત્યાં કાટવાળ ખેલ્યા હા હા ધનસુ ંદર ખેલ્યા, હા હા પણ જયારે તે ગયા ત્યારે તેમના એટલે પોતાના મિત્રને ળનુ` કહેતા ગયા છે. ત્યાં કાટવાળ ખેલ્યા તેમના મિત્ર તેા પુરાહિત ધનવતીએ કહ્યુ', હા પણુ એ તા મારા રૂપમાં પાગલ બન્યા છે. મેં તેમ સમજાવ્યા પણ તે એટલા પાગલ બન્યા છે તે સમજવુ' ઘણું' કઠીન છે. તે રક્ષા માટે હતા તેના બદલે મારા રૂપમાં અંધ બન્યા છે. માટે હું તમારી મદદ માંગવા આવી ..
સેમદેવને ? ત્યાં
જાણે
કે મારા
ત્યાં ધનવતી સાર સભા
હવે આ બાજુ કાટવાળની પણ પુરેાહિત જેવી જ દશા હતી. તેણે પણ શરમ છાડીને કહ્યુ', તુ' સૌન્દર્યાંની પુતલી છે તે હુ.. કયારે સૌન્દર્યાં માલવા આવું ? આ સાંભળી ધનવતી ચૂપ થઇ ગઇ. પણ કેટવાળ ખેલ્યે, જો તુ મને સૌન્દર્ય માલવા દે તા પુરાહિતથી તને છુટકારો ક
ધનવતી મનમાં વિચારે છે જયાં રણની આશા હતી ત્યાં પણ ભાણુ, કાટવાળને ધનવતીએ ઘણું ઘણું કહ્યું પણ પત્થર પર પાણી જેમ નીવડી. હવે ધનવતી કળક્ષેપ કરવા કહ્યું. હું કાટવાળજી રાત્રિના બીજા પહોરે તમારી પ્રતીક્ષા કરીશ, પછી તમે રૂપરંગની માજ ઉડાવજો.
ખ'ધનમાંથી છુટવા આવેલી ધનવતી વધારે 'ધનમાં આવી. હવે પહેલે પહેર પુરાહિતના અને બીજો કેટવાળજીને. હવે આ બંધનથી છુટવા કયાં જાવુ ? ત્યાં યાદ આવ્યુ' હવે મહાઅમાત્ય પાસે જાઉ. ત્યાં યાદ આવતાં જ તે ધનવતી અમાત્ય પાસે પહેાંચી. જ્યાં તે ત્યાં પઢેચી ત્યાં મહાઅમાત્ય પણ તેના રૂપમાં ગાયબ થઇ ગયા. અને મનામન વિચારવા લાગ્યા આની સાથે મારા મનારથ પુરો થાય. મારી કામવાસના કેમ પુરાશે ? એ વિચારમાં જયાં છે ત્યાં ધનવતી ખેાલી, હે મહામંત્રી,હું. ધર્માંની ભીક્ષા માગવા માટે આવી છુ'. ત્યાં મત્રી માલ્યા તારી ભીક્ષાની ઝાળી ભરવ છું. આમ સાંભળી એટલે ધનવતીને થયુ' હવે હું અહિં' આવી તે મુકિત મને મલશે. પકડમાંથી. ત્યાં તે મંત્રી ખેલ્યા, તું મારી પત્ની થા એમાં તને શું વાંધા ?
તે યાર
આમ સાંભળી ધનવતી મનમાં વિચારે છે હવે તે મારા રૂપમાં અંધ બનેલાને