SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતીની શ્રદ્ધાળુતા –પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. શેઠશ્રી, તમારી પુત્રી ગુણવાન છે તે અમને આપ, મારે તેવી ગુણવાન પત્ની છે 1 જઈએ. શેઠ કહે–આવું જરૂર પણ અમે જેને તમે બીજ, પછી પાછળથી મુશ્કેલી ન થાય. યુવાને કહ્યું, નહી થાય. સુગત શેઠે પોતાની પુત્રી શ્રીમતીના લગ્ન તેની સાથે કર્યા. શ્રીમતી શુદ્ધ શ્રદ્ધા અને શીલને ધારણ કરનાર હતી. અને વસુર . ગયા પછી 8 એમાં કયાંય ખામી આવવા દેતી નથી. પરંતુ માછીમારો માછલાના નિષ્કારણ વૈરી હેય તેમ સમ્યગૂધમ સહન ન થવાથી ? સાસુ નણંદ વિગેરે તેને દ્વેષ કરવા લાગ્યા પરંતુ શ્રીમતી તે શ્રીમતી-હતી તે જરા છે છે પણ ચલિત ન થઈ છે તેને પતિ પણ મુદ્રબુદ્ધિવાળે હતું તે પણ શ્રીમતી પ્રત્યે પ્રેમ ઓછો કરી છે નાખે છે, ખરેખર દૃષ્ટિરાગ ભયંકર છે. 4 શ્રીમતી હેય ત્યાં સુધી બીજી પ્રિયા મળે નહિ અને આ ગમતી નથી, તેથી ! શ્રીમતીને મારી નાખવા તેના પતિએ એક ભયંકર નાગ મંગાવી ઘડામાં મુકાવે, અને છે તે ઘડે અંધારામાં મુકાવ્ય. પતિએ કહ્યું, શ્રીમતી ઘડામાંથી પુષ્પમાળા લઈ આવ; સતીને પતિના વચન પરમાર્થ લાગે તે તરત ગઈ અંધારામાં તે શ્રી નમસ્કાર ર મહામંત્રનું સ્મરણ કરે છે. ઘડે બોલે છે તેમાં ખરેખર પુપમાળા નીકળે તે લઈને R પતિને આપે છે પતિ આશ્ચર્ય પામી ગયે સર્ષને બદલે કુલમાળ કેવી રીતે બની, ખરે છે છે ખર કુલમાળ જ છે. તેણે સર્વ કુટુંબીજનેને ભેગા કર્યા અને આશ્ચર્યકારી વાત કરી. 1 શ્રીમતીને તે બધું નવું લાગે છે પતિ કહે તને મારવા ઘડામાં સપનાખેલ છે છે તે ફુલમાળા બની ગઈ. P તે કહે હું તે નવકારમંત્ર ગણતી અંધારામાં ગઈ હતી. મેં તે સાપ જ નથી. પતિ કહે તારા નવકારના પ્રભાવથી આ સર્પ માળા બની ગયે. કે સી ચકિત થયા અને શ્રીમતી પ્રત્યે આદરવાળા બન્યા, સૌએ શ્રી નવકાર તથા 1 જૈન ધર્મ સ્વીકાર્યો. 5 ધર્મ પ્રાપ્તિને પિતનપુર નગરના જિનમંદિરમાં મહોત્સવ કર્યો અને શ્રીમતીને જ 2 સૌ અભિનંદન આપી રહ્યા. છે. ધન્ય શ્રીમતી ધન્ય તેને શીલ અને ધન્ય નવકાર મંત્રમાં એકાગ્રતા.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy