________________
વર્ષ ૭ એક ૩૧ તા. ૪-૪-૮૫ ૩
જ્યાં દેશદેશના સથ આવી,ભાવથી યાત્રા કરે, શત શત હજારો વાર ગુણલાં, ગાઇને ભવજલ તરે, હુ'સ મયૂરા ભ્રુણુ ઠામે, દશ ને સુરગતિ વરે, એવા ગિરિવર સયને, પંચાંગ ભાવે હું નમું....૮ એહ તીરથ શાશ્વતુ છે, એમ જિનવર બેાલતાં, અવર તીરથ જગ કા નહિ', એમ જાણી સુરનર ડાલતાં, જયાં પાપીઓ પણ બનતા પાવન, હૃદય દ્વારને ખેાલતાં એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું...૯ જયાં મણિમાણેકની ખાણુને, વળી રત્ન ખાણુ રાજે બહુ વાવડિયુ. રસ 'પિકાની, એનુ વર્ણન શુ' કહુ` જે ધરે ધ્યાન એકાગ્રચિત્તે તે વરે મુકિત વહુ, એવા ગિરિવર રાયને, પ‘ચાંગ ભાવે હું નમું......૧૦ ઈહાં સાત છઠ્ઠને દાય અઠ્ઠમ, જાપ વિથિયે જે કરે, પામે તે ભવના પાર ને વળી, રિદ્ધિ સિદ્ધિને વરે, મહિમા એહના દાખવા, સુરગુરૂ પણ પાણી ભરે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..... ૧૧ સુરજકુંડના નીરથી જ્યાં, આધિ વ્યાધિ પલાય છે, દ્રવ્ય-ભાવ વૈરી ઘણાં જ્યાં, આવી શાંત જ થાય છે, શેત્રુ'જી નદીના સ્નાનથી જયાં, કમ મળ ધાવાય છે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું....૧ર પ્રદક્ષિણા પણ નિત્ય દેતાં, ચંદા સૂરજ બેઉ જણા, વિદ્યાધી સૂર અપ્સરા, ગાતાં ગુણ્ણા એ ગિરિતાં, વળી ઘાતી અધાતી કમ` બાળી, જીવા અહી' સિયા ઘણાં, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમ્રુ... ૧૩ ચૈત્રી કાર્તિકી પૂનમે યાત્રા-કરે જે નરવા, પાતિક ગાળે યુગયુગોના, એ ગિરિવર દુ:ખહરા, શિવવધુ કેશ પામે સમૈગ, કરે આતમ સુખકરા, એવા ગિરિવર રાયને, પ'ચાંગ ભાવે હું નપુ ...૧૪ જયાં નીલુડી રાયણુતલે પ્રભુનાં, પીલુડા પાય સહાય છે, જેદીયે પ્રદક્ષિણા પ્રેમથી, તસ કાયા નિમાઁલ થાય છે, વળી શીતલ છાંયડી જેહની જયાં, જોતાં મન મલકાય છે, એવા ગિરિવર રાયને, પાઁચાંગ ભાવે હું નમું....૧૫
: ૭૩૫