________________
૭૩૬ !
.
-
-
: શ્રી જૈન શાસન (અવાડિક) નેમિ વિના ત્રેવીસ પ્રભુ એ-વિમલગિરિ પર આવીયા, સંઘ કાઢી ભરતે આદિ મુખથી, ગિરિને વધાવીયા, વળી સેનલવંત ભવન પ્રભુનાં, જેણે ભાવે કરાવીયા, એવા ગિરિવર રાયને, પંચાગ ભવે નમું...૧૬ પાપી અભલે એ ગિરિને, નજરે ના નિહાળતાં, પણું ભવિ જી સ્પશનાથી, પાપપુંજ પખાળતાં, કાલિકાળમાં એ મોટું તીરથ, દુ:ખ હરે કઈ કાળનાં, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમુ..૧૭ આંખડી મારી બની પાવન, આજ શત્રુ જય દીઠડે, સવા લાખ ટકાને દહાડલે, મુજ મનમાં લાગે મીઠડે કરી યાત્રા સાચી આજ મેં તે, ભવો ભાસ્ય અનીઠડે, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું ૧૮ રહ્યો ગર્ભાવા માં જેણે, ગિરિનું ફરસન નવિ નર્યું, કયું ભાવે સ્પર્શન જે જીએ, તેણે શુભ ભાથું ભર્યું, ગુણ ગાઉં કે તા એ ગિરિના, સ્તવનથી ભવન હર્યું, એવા ગિરિવર રાયને, પંચાંગ ભાવે હું નમું..૧૯ સુરનરૂ સુરમણિ સુરગવિ સમ, એ ગિરિ નિત થાઈએ, અહેનિશ શાશ્વત એ નગવાને, થે કે થેકે ગાઈયે, કરી કર્મચૂરા બની શુરા, શિવમહેલમાં જાઈયે, એવા ગિરિવર રાયને પંચાંગ ભાવે હું નમું ૨૦ વંદનાવલિ જે આજ ગાઈ, શ્રી શત્રુંજય ગિરિતણી, ધન્ય ધન્ય દિવસ સેનલવંતે, ઉગે રત્નચિંતામણિ, સમ્યગદર્શન શુદ્ધ કરીને, હર્ષ જીવે શિવભણું, એવા ગિરિવર રાયને, પચાંગ ભાવે હું નમું ૨૧
કળશ મા એમ ભાવ ભરીને થાન ધરીને, કનકગિરિ મહિમા ગાઈ, રામચંદ્રસૂરિ સામ્રાજયે આજે, પુણ્ય અવસર પાઈયે, દર્શન નિર્મલ કરણ કાજે, ઘટમાં આતમ ધ્યાઈયે,
એ વંદનાવલિ રચી ભાવે, હર્ષ ઉમંગ છાઈ...૧ ધન્ય ધન્ય ગિરિવર ધન્ય ઘડિ દિન સેનલ સૂરજ ઉગીયે, નવખંડા પારસ શુભ સાન્નિધ્ય, મનને મનોરથ પુગીયે, બે હજાર સુડતાલીસ મહા સુદ-અષ્ટમી દિન જગીયે, તીર્થ ઘેઘા બંદર પૂર્ણ કીધી, કમ કટક જાણે ભાગી..૨