________________
આ
જ
તંત્રી
1 ક. .. 04જર*મૃતસૂરીજી મહારાજ -
India 220 308 CC Punor exã Belo PHU NENI Yuzo 44
આ થ્રેમચંદ મેઘજી ૯..
- ૮મુંબઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ :
" (રંજ દte) , કીરચંદ શેઠ
(વઢવ૮) - જેor Gજી ગુઢ જ
( ૮ : R 98)
,
8
N
h a G7] a. 14 3 1 2 3
* વર્ષ ૭ ર૦૫૧ ચૌત્ર સુદ-૪ મંગળવાર તા. ૪-૪-૯૫ [અંક-૩૧ ૧
-- અધ્યાત્મભાવને પામવાના ગુણે :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! { પ્રવચન-આઠમું
(ગતાંકથી ચાલુ) . ૨૦૪૬, વૈશાખ વદિ-૪ સેમવાર તા. ૧૪-૫-૯૦ જ્ઞાનમંદિર, અમદાવાદ
તમાં સદગતિ જોઈએ છે તે શા માટે જોઈએ છે? ધર્મ કરવા કે મોજમઝાદિ ! ૧ કરવા? મજમણાદિ કરવા સદૃગતિ માગે તે કદાચ સદ્દગતિ પામી પછી દુર્ગતિમાં જાય ! ? સદગતિ જે ધર્મ કરવા જોઈએ છે તે અહીં ધર્મ કેટલું કરે છે?
આજે મોટાભાગને પરલોકની ચિંતા નથી. આપણે ત્યાં જનમવું તે ભૂંડું છે ? 5 મરવું તે ભૂડું નથી. સારી રીતે મરીને મેક્ષમાં ય જવાય અને સદગતિમાં ય જવાય. ૪ છે ત્યાં જઈને પાપ ન કરવું હોય તે તે રીતે જીવે છે તેનું ઝટ ઠેકાણું પડી જાય. આજે 8 બધાને મરવને ભય છે પણ જનમવાને ભય નથી. જમે તે સાકર વહેચે અને મરે ? છે તે મોંકાણ માંડે છે.
આ સારે મનુષ્ય જન્મ પામ્યા પછી જે તમારે તમારી ગતિ સુધારવી હોય તે છે જ વિચારે કે-“આ મનુષ્ય જન્મ મોક્ષે જ જવા માટે છે. તે માટે સાધુ થવા માટે છે
છે. સાધુ ન થવાય તે સાધુ થવાની ભાવનામાં રહેવું. શકિત મુજબ સારામાં સારું શ્રાવકપણું પાળવું. ધર્મ કર. સંસારમાં સંતેષથી રહેવું. પૈસા અને પૈસાથી મળતાં છે સુખ માટે જે ઘેર પાપ કરે છે તે કરવા જોઈએ નહિ.” આજે પૈસા મેળવવા તમે ? કેટલાં પાપ કરે છે ? સંતાનને સંસારનું ભણાવવા કેટલા પૈસા ખર્ચે છે ? ધર્મનું ! ભણાવવા કેટલા પૈસા ખર્ચે છે ? પાઠશાળા ચલાવવા પણ ટીપ કરવી પડે ને ? આજની રે પાઠશાળાઓની હાલત કેવી છે ?
વા